ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / દિલ્હીમાં એકલી રહેતી 20 વર્ષની છોકરી સાથે બની અત્યંત ચકચારી ઘટના, દેશમાં વ્યાપી અરેરાટી
Last Updated: 09:17 AM, 26 June 2025
ADVERTISEMENT
દીકરીઓને એકલી મૂકવું જોખમરુપ બની શકે છે. તમામ માતાપિતાઓ માટે લાલ બત્તી સમાન એક કિસ્સાએ દેશની ઊંઘ ઉડાવી દીધી છે. ઉત્તરપૂર્વ દિલ્હીની એક સરકારી હોસ્પિટલમાં "નશાની અને બેભાન અવસ્થામાં" દાખલ એક મહિલા પર બીજા દર્દી દ્વારા દુષ્કર્મ આચરાયું હતું જેના થોડા દિવસો બાદ હવે સારવાર દરમિયાન પીડિતાનું મોત થયું હતું.
ADVERTISEMENT
કોણ છે પીડિતા
પીડિતા, જે 20 વર્ષની છે અને ઉત્તરપૂર્વ દિલ્હીમાં એકલી રહેતી હતી, તેને ગયા અઠવાડિયે જગ પ્રવેશ ચંદ્ર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, કારણ કે ઘરમાં બેભાન અવસ્થામાં મળી આવી હતી. શરુઆતની તપાસમાં તે નશામાં હોવાનું લાગ્યું હતું.
ADVERTISEMENT
વોર્ડમાં પુરુષ દર્દીએ રેપ કર્યો
સોમવારે, હોસ્પિટલના સ્ટાફે પોલીસને જાણ કરી કે તે જ વોર્ડમાં એક પુરુષ દર્દી દ્વારા તેના પર હુમલો કરવામાં આવ્યો છે. મહિલાને GTB હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી,જ્યાં તેનું બુધવારે મૃત્યુ થયું.
ADVERTISEMENT
કોણ છે આરોપી
ADVERTISEMENT
પોલીસ નિવેદનમાં જણાવાયું છે કે આરોપી, જેની ઓળખ દિલ્હીના કચ્છી ખજુરીના રહેવાસી મોહમ્મદ ફૈઝ તરીકે થઈ છે, તેની તરત જ ધરપકડ કરવામાં આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT