બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / બે ભાઈઓની દુલ્હન બની સુનિતા, કોણ બાળક પેદા કરશે, કોની સાથે બાંધશે સંબંધ? જાણીને હેરાની થશે
Last Updated: 08:53 AM, 21 July 2025
હિમાચલ પ્રદેશના સિરમોરમાં એક અનોખા લગ્ન સામે આવ્યાં છે. અહીં સદીઓ જુની એક પરંપરા નિભાવતાં એક મહિલાએ બે સગા ભાઈઓ સાથે લગ્ન કર્યાં હતા. સિરમોરના શિલ્લાઈ ગામમાં હટ્ટી જાતિના બે ભાઈઓ પ્રદીપ અને કપિલ નેગીએ સુનિતા ચૌહાણ નામની યુવતીએ સાથે લગ્ન કર્યાં હતા. જોડીદરા નામની સદીઓ જુની પરંપરા હેઠળ આ લગ્ન સંપ્પન થયાં હતા.
ADVERTISEMENT
Two real brothers married the same girl, got married according to the old tradition, the ancient tradition of marrying the same girl was followed again #HimachalNews #2boysmarry1girl pic.twitter.com/90iHhKRbDr
— Ashraph Dhuddy (@ashraphdhuddy) July 19, 2025
દુલ્હનનું નામ સુનિતા ચૌહાણ
ADVERTISEMENT
દુલ્હન સુનિતા ચૌહાણે પોતાની મરજીથી અને સંપૂર્ણપણે રાજીખુશીથી બન્ને ભાઈઓ સાથે લગ્ન કર્યાં હતા.
ADVERTISEMENT
કયો ભાઈ કાયદેસરનો પતિ ગણાશે
આ કિસ્સામાં મોટો ભાઈ પ્રદીપ સુનિતાનો કાયદેસરનો પતિ ગણાશે જોકે નાનો ભાઈ કપિલ પણ કાયદેસર જ ગણાય છે પરંતુ બાળકો તેના દ્વારા પેદા થશે અને ત્રણેયનો સમાન હક રહેશે. એવું પણ કહેવાઈ રહ્યું છે એક ભાઈ પત્ની સાથે હોય ત્યારે બીજો દખલ કરતો નથી. બીજો હોય ત્યારે પહેલો દખલ કરી શકતો નથી. આ રીતે બન્ને ભાઈઓ તેની સાથે સંબંધ બાંધે છે.
ADVERTISEMENT
બે ભાઈઓ સાથે લગ્નનું શું કારણ
હિમાચલમાં બહુપતિપ્રથા પ્રચલિત છે આ પ્રથા હેઠળ બે ભાઈઓ એક જ મહિલા સાથે લગ્ન કરતાં હોય છે. સંપત્તિ કે જમીનના ભાગલા ન પડે એટલા માટે આ પ્રથા ચાલી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.