બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 'મજા માટે' રોમેન્ટિક કપલ આવ્યું, હોટલના ડેસ્ક પર એવું સાંભળવા મળ્યું કે મૂંઝાયું, હવે શું કરવું?

બેંંગ્લુરુ / 'મજા માટે' રોમેન્ટિક કપલ આવ્યું, હોટલના ડેસ્ક પર એવું સાંભળવા મળ્યું કે મૂંઝાયું, હવે શું કરવું?

Last Updated: 11:29 AM, 19 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેટલીક હોટલોએ ફક્ત કપલ માટે એવો નિયમ કરી નાખતાં લોકોમાં તર્કવિતર્ક ફેલાયો હતો પરંતુ સાચી વાત સામે આવતાં ધરપત થઈ હતી.

તમે એકદમ સારી હોટેલ બુક કરાવી છે. ચુકવણી થઈ ગઈ છે, પ્રવાસ યોજનાનું આયોજન થઈ ગયું છે, અને તમારી કાર પણ હોટલને રસ્તે પડી ગઈ હોય અને પહોંચતાં જ એવું સાંભળવા મળે કે 'ફક્ત પરણેલા કપલ' માટે તો કેવી ફિલિંગ થાય. બેંગ્લુરુમાં એક કપલ સાથે આવો ઘાટ થયો હતો. અપરિણીત કપલ અંગત પાળો માણતાં માટે હોટલ પહોંચ્યું પરંતુ ડેસ્ક પર જ તેને સાંભળવા મળ્યું કે અમારી હોટલ ફક્ત પરણેલા કપલને જ ભાડે આપે છે, કુંવારા લોકોને નથી આપતી.

કપલે શું કર્યું

હોટલવાળાની વાત સાંભળીને કપલ ઘણું મુઝાયું આખરે બીજી હોટલની શોધ આદરી હતી પરંતુ ચોંકાવનારી વાત એ કે તેમણે વધારે પૈસા આપીને બીજી હોટલમાં જવું પડ્યું, આખરે તેમને તો મજા જ કરવી હતી એટલે ઝાઝા પૈસા આપીને પણ રુમ ભાડે લીધો. પરંતુ આ બધામાં હવે કુંવારા કે મજા માટે હોટલ જતાં લોકોને ઝટકો લાગ્યો છે.

વધુ વાંચો : ઓહ અતિ ભયાનક! ભારત પાક. યુદ્ધમાં આવું થયું હતું, ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયા સામે કરી દીધું જાહેર

હોટલના કેટલાક નિયમો

અપરિણીત યુગલો નહીં

કોઈ "સ્ટેગ્સ" નહીં (એકલા પુરુષો અથવા પુરુષોના જૂથો)

સ્થાનિક ID ધરાવતા કોઈ મહેમાનો નથી

કોઈ પણ વ્યક્તિ જે દેખાય છે તે કંઈક 'શંકાસ્પદ' કરી શકે નહીં (તેનો અર્થ ગમે તે હોય)

આધાર કાર્ડ પૂરતું નહીં, પરિવારનો વંશવેલો અને લગ્નનું આલ્બમ પણ જરુરી

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

National news indian hotels
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ