ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / ઓહ અતિ ભયાનક! ભારત પાક. યુદ્ધમાં આવું થયું હતું, ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયા સામે કરી દીધું જાહેર

ઓપરેશન સિંદૂર / ઓહ અતિ ભયાનક! ભારત પાક. યુદ્ધમાં આવું થયું હતું, ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયા સામે કરી દીધું જાહેર

Last Updated: 10:46 AM, 19 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત પાકિસ્તાન વોરને લઈને અમેરિકી પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનો અગાઉનો દાવો ફરી દોહરાવ્યો છે.

ADVERTISEMENT

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર દાવો કર્યો છે કે તેમના હસ્તક્ષેપથી ભારત અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ અટક્યું હતું. ટ્રમ્પે કહ્યું કે પહેલગામ હુમલાના જવાબમાં ભારતના 'ઓપરેશન સિંદૂર' પછી બંને દેશો વચ્ચેની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની ગઈ હતી, પરંતુ તેમના હસ્તક્ષેપથી તણાવ કાબુમાં આવ્યો હતો.

પાંચ ફાઈટર જેટ તોડી પડાયા-ટ્રમ્પનો દાવો

ટ્રમ્પે કહ્યું કે અમે ઘણા યુદ્ધો અટકાવ્યા. અને આ નાના યુદ્ધો નહોતા. ભારત અને પાકિસ્તાન વચ્ચે પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની ગઈ હતી. વિમાનોને તોડી પાડવામાં આવી રહ્યા હતા. મને લાગે છે કે લગભગ પાંચ લડાકુ વિમાનોને તોડી પાડવામાં આવ્યા હતા. આ બંને પરમાણુ શસ્ત્રોથી સજ્જ દેશો છે અને એકબીજા પર હુમલા કરી રહ્યાં હતા. નવા પ્રકારના યુદ્ધ' જેવી પરિસ્થિતિ બની ગઈ છે, જેમ અમેરિકાએ ઈરાન સાથે કર્યું હતું. અમે કહ્યું - જો તમે લોકો શસ્ત્રો (અને કદાચ પરમાણુ શસ્ત્રો) નો ઉપયોગ કરતા રહેશો, તો અમે કોઈ વેપાર કરાર કરીશું નહીં.

વધુ વાંચો : 'સાધુ સેક્સ'ના 100 કરોડ ક્યાં ઉડાવ્યાં? 80,000 વીડિયોવાળી બ્યૂટીફૂલ લેડીનો હેરાનીભર્યો ખુલાસો

ટ્રમ્પે યુદ્ધ રોકાવ્યું

ઉલ્લેખનીય છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધને અટકાવામાં ટ્રમ્પે મોટી ભૂમિકા ભજવી હતી. ટ્રમ્પે હવે ફરી જુનો દાવો દોહરાવ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

donald trump india pakistan war
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ