ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / ગુજરાતનો સિંહ તામિલનાડુમાં ગુમ થતાં અધિકારીઓ દોડતા થયા, સર્ચ ઓપરેશન શરુ

ભારે કરી / ગુજરાતનો સિંહ તામિલનાડુમાં ગુમ થતાં અધિકારીઓ દોડતા થયા, સર્ચ ઓપરેશન શરુ

Published By: Jay Bhatt

Last Updated: 03:17 PM, 6 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તામિલનાડુના એક ઝુંમાંથી સિંહ ગુમ થવાની ઘટનાથી અધિકારીઓ દોડતા થયા છે, આ સિંહનું કનેક્શન ગુજરાત સાથે પણ જોડાયેલું છે.

ADVERTISEMENT

National News: તમિલનાડુના વંડલુર ઝુંમાંથી એક સિંહ ગુમ થયો છે. સફારી વિસ્તારમાં છોડવામાં આવ્યા પછી આ ઘટના બની હતી. જ્યારે સિંહ સાંજ સુધી પાછો ન ફર્યો, ત્યારે અધિકારીઓની ચિંતા વધી ગઈ હતી. હાલ સિંહને લઈને એક સર્ચ ઓપરેશન પર હાથ ધરવામાં આવ્યું છે, જેમાં ફોરેસ્ટ વિભાગ સહિતના અધિકારીઓ સામેલ છે.

ગુજરાતમાંથી સિંહને લઈ જવાયો હતો

તામિલનાડુમાં જે સિંહ ગુમ થયો છે તે રાષ્ટ્રીય પશુ વિનિયમ કાર્યક્રમ હેઠળ ગુજરાતના સક્કરબાગ ઝુંમાંથી લઈ જવામાં આવ્યો હતો. આ નવા સિંહને સફારી વિસ્તારમાં છોડી દેવામાં આવ્યો હતો. વંડલુર ઝુંમાં કુલ છ સિંહ છે, જેમાંથી એક જ સમયે પ્રવાસીઓ માટે ખુલ્લુ રાખવામાં આવે છે, જ્યારે બાકીના ચારને પાંજરામાં જ રાખવામાં આવ્યા છે. આ ઘટના ચેંગલપટ્ટુ જિલ્લામાં ચેન્નાઈની સીમમાં સ્થિત વંડલુરના અરિગ્નાર અન્ના ઝુંમાં બની હતી.

vtv app promotion

વધુ વાંચો : યુરોપના આ દેશના PMનો કાર્યકાળ એક મહિનાનો પણ ન રહ્યો, ધરી દીધું રાજીનામું

વંડલુર ઝું કેટલું મોટું છે?

વંડલુરના અરિગ્નાર અન્ના ઝૂઓલોજિકલ પાર્ક દક્ષિણ એશિયાનું સૌથી મોટું ઝું છે, જે આશરે 1,500 એકરમાં ફેલાયેલું છે. તેમાં 2,400 થી વધુ પ્રાણીઓ અને પક્ષીઓ રહે છે. વંડલુર પ્રાણી સંગ્રહાલયમાં વાઘ, સિંહ, રીંછ, હાથી, જિરાફ, હરણ સહિતના વિવિધ પ્રકારના પ્રાણીઓ તેમજ પક્ષીઓ જોવા મળે છે. નોંધનીય છે કે, જે સિંહ ગુમ થયો છે તે ખાસ છે. ક્યુરેટરે આ સિંહોના જન્મને ખાસ ગણાવ્યો છે કારણ કે આ બચ્ચા એશિયાટિક સિંહની પ્રજાતિના છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Lion Goes Missing Gujarat Lion Lion missing from Tamil Nadu

Published by

Jay Bhatt

Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ