બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ધર્મેન્દ્રના અવસાનના દિવસે ગુજરાત શોકગ્રસ્ત, બસ ખીણમાં ખાબકતાં 5 ગુજરાતીઓના મોત, મંદિરે ગયા હતા

ઉત્તરાખંડ / ધર્મેન્દ્રના અવસાનના દિવસે ગુજરાત શોકગ્રસ્ત, બસ ખીણમાં ખાબકતાં 5 ગુજરાતીઓના મોત, મંદિરે ગયા હતા

Published By: Hiralal Parmar

Last Updated: 03:00 PM, 24 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરાખંડ બસ એક્સિડન્ટમાં 5 ગુજરાતીઓના મોત થયા હોવાનું રિપોર્ટમાં જણાવાયું હતું.

બોલીવૂડ એક્ટર ધર્મેન્દ્રના અવસાનના દિવસે જ ગુજરાત પણ શોકગ્રસ્ત બન્યું હતું. ઉત્તરાખંડના ટિહરીમાં મુસાફરોને લઈ જતી બસ ખીણમાં પડી જતાં પાંચ લોકોનાં મોત થયાં છે. આ તમામ 5 ગુજરાતના હોવાનું જણાવાઈ રહ્યું છે. અકસ્માતમાં 17થી વધુ લોકો ઘાયલ થયા હતા જેમાંથી સાતની હાલત ગંભીર છે. બસમાં 29થી વધુ લોકો સવાર હતા.

કેવી રીતે થયો એક્સિડન્ટ

નરેન્દ્રનગરના કુંજપુરી-હિંદોળાખાલ નજીક 29થી વધુ લોકોને લઈને જઈ રહેલી બસ 70 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતીય અકસ્માતની જાણ થતાં જ SDRF અને રાહદારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે મદદ માટે પહોંચ્યા હતા.

વધુ વાંચો : પૈસા કરતાં પણ 'વધુ મળશે', જો તમે 5 વર્ષથી મોબાઈલ નંબર ન બદલ્યો હોય તો મળશે આ 5 લાભો!

મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ દુખ વ્યક્ત કર્યું

મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ટિહરી બસ દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેમણે ઘાયલોના જલદી સાજા થવાની કામના વ્યક્ત કરી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

uttarakhand news uttarakhand accident uttarakhand bus accident

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ