ધરપકડ / સુરતમાં 5 વર્ષની માસૂમને ઝાડીમાં લઈ ગયો નરાધમ, કપડાં ઉતાર્યાં ત્યાં બન્યું એવું કે બચી ગઈ બાળકી

Naradham took the 5-year-old Masoom to the bush in Surat

સુરતમાં સમાજને શર્મસાર કરતી ઘટનાં પ્રકાશમાં આવી છે. ત્યારે ફૂગ્ગા લેવા ગયેલી બાળકીને વડાપાઉની લાલચ આપી નરાધમ શખ્શે હવસનો શિકાર બનાવી હતી. આ મામલે પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી જેલનાં સળીયા પાછળ ધકેલ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ