બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / સુરત / Nabeera video went viral in Surat

બેફામ / સુરતને નબીરાઓએ માથે લીધું.! ફૂલ સ્પીડે કાર દોડાવી માંડ બચેલા વિદ્યાર્થીની રીલ બનાવી, વીડિયો જોઈ લોહી ઉકળી જશે

Dinesh

Last Updated: 06:46 PM, 28 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના અલગ અલગ વિસ્તારમાં નબીરાના જોખમી સ્ટંટ કરતાનો વીડિયો સામે આવ્યો છે, BRTS રૂટ પર માંડ બચેલા વિદ્યાર્થીની નબીરાએ રીલ બનાવી છે

  • સુરતના નબીરાઓના વીડિયો વાયરલ
  • બેફામ કાર ચલાવી રીલ બનાવતો નબીરો
  • BRTS રૂટ પર માંડ બચેલા વિદ્યાર્થીની રીલ બનાવી


અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પર અકસ્માત બાદ પણ રાજ્યમાં અનેક નબીરાઓ બેફામ વાહન ચલાવી રહ્યાં છે. ફૂલ સ્પીડમાં ગાડીઓ ચાલવવાના શોખીનો અકસ્માતના બનાવો પરથી જરા પણ શીખ લેવા તૈયાર ન હોય તે રીતે બેફામ વાહન હંકારી રહ્યાં હોય તેવા અવાર નવાર વીડિયો સામે આવી રહ્યાં છે. 

કારનો દરવાજો ખોલી કાર ચલાવતો વીડિયો
અમદાવાદ અકસ્માત બાદ સુરતના નબીરાના વીડિયો વાયરલ થયો છે. સુરતના અલગ અલગ વિસ્તારમાં નબીરાના જોખમી સ્ટંટ કરતાનો વીડિયો સામે આવ્યો છે. BRTS રૂટ પર માંડ બચેલા વિદ્યાર્થીની નબીરાએ રીલ બનાવી છે. કારનો દરવાજો ખોલી બેફામ નબીરો કાર ચલાવી રહ્યો છે. ખાસ વાત એ છે કે, આવા લુખ્ખા તત્વો સામે કાર્યવાહી ક્યારે થશે. 

લુખ્ખા તત્વો સામે કાર્યવાહીની માગ
રાજ્યમાં અસમાજિક તત્વોને જરા પણ પોલીસનો ડર ન હોય તેવી રીતે વાહન ચલાવતા હોય તેવા વીડિયો સામે આવી રહ્યાં છે. લુખ્ખા તત્વો સામે કાર્યવાહીની લોકો માગ પણ કરી રહ્યાં છે. ખાસવાત એ છે કે, થોડા દિવસ અગાઉ કંપારી દે તેવું અકસ્માત સર્જાયા બાદ પણ બેખોફ સ્ટંટ બાજા બન્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ