બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / તમારા કામનું / સીધો 8 કરોડનો ફાયદો! દર મહિને કરવું પડશે આટલાં રૂપિયાનું રોકાણ, બસ આ રીતે કરો પ્લાનિંગ
Last Updated: 10:32 AM, 10 August 2024
તમે પણ જો તમારા રિટાયરમેન્ટ માટે મોટી પ્લાનિંગ કરવા માંગો છો અને કરોડો રૂપિયા પોતાના એકાઉન્ટમાં જમા કરવા માંગો છો તો મ્યુચ્યુઅલ ફંડની આ રીત તમારા માટે બેસ્ટ થઈ શકે છે. જો તમે અત્યારથી પ્લાનિંગ કરશો તો રિટાયરમેન્ટ સુધી એક મોટી અમાઉન્ટ તમારા એકાઉન્ટમાં હશે. 8 કરોડ રૂપિયા જમા કરવા માટે તમારે 19 વર્ષનો સમય લાગી શકે છે. તેના માટે જાણો શું છે સ્ટેટર્જી.
ADVERTISEMENT
આ રીતે જમા કરો 8 કરોડ રૂપિયાનું ફંડ
ADVERTISEMENT
એક અનુમાન અનુસાર 19 વર્ષ સુધી SIP દ્વારા દર મહિને 50,000 રોકાણ કરીને તમે આ સમયગાળા દરમિયાન 5 કરોડ રૂપિયાનું ફંડ જમા કરી શકો છો. જોકે આ રકમ 8 કરોડ રૂપિયા કરવા માટે દર વર્ષે તમારી SIP પર 8%નું સ્ટેપ-અપ કરવાની સલાહ આપવામાં આવે છે આ તમારા રિટાયરમેન્ટ ફંડ સુધી પહોંચવા માટે પુરતુ હશે. સ્ટેપ અપ વર્ષના આધાર પર વધશે. એવામાં તમારા મંથલી કોન્ટ્રીબ્યૂશન પર પણ અસર નહીં થાય.
પોર્ટફોલિયોને કેવી રીતે તૈયાર કરશો?
એક્સપર્ટે જણાવ્યું કે 50 હજાર મંથલી SIP અલગ અલગ ફંડમાં કરવી જોઈએ. જેથી પૈસા પણ સુરક્ષિત રહે અને રોકાણ એમાઉન્ટ પણ ઝડપથી વધે. લાર્જ કેપમાં 50 ટકા રોકાણ કરવું જોઈએ. મિડ કેપ ફંડમાં 25 ટકા અને સ્મોલ કેપ ફંડ 25 ટરા એમાઉન્ટ રોકાણ કરવું જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.