બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / બિઝનેસ / mutual fund sip investment with 900 rs know maturity benefits

કામની વાત / Blue Tickનું સબસ્ક્રિપ્શન ખરીદવાને બદલે અહીંયા કરો રૂ. 900નું રોકાણ, થઇ શકે છે 63 લાખનો ફાયદો!

Arohi

Last Updated: 02:29 PM, 24 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

SIP Mutual Fund: જો તમે બ્લૂ ટિક માટે સબ્સક્રિપ્શન લેવાનું વિચારી રહ્યા હોવ તો પહેલા આ જરૂર વાંચી લેજો. કારણ કે ફક્ત 900 રૂપિયાનું રોકાણ કરીને તમે 63.1 લાખ રૂપિયાનું ફંડ ઉભુ કરી શકો છો. જાણો કઈ રીતે

  • બ્લૂ ટિક ખરીદવાની જગ્યા પર અહીં કરો રોકાણ 
  • 900 રૂપિયાના રોકાણ પર મળશે શાનદાર રિટર્ન 
  • થઇ શકે છે 63 લાખનો ફાયદો! 

તમારી નાની નાની બચત તમારા માટે એક સમય બાદ સારૂ ફંડ ઉભુ કરી શકે છે. જોકે તેના માટે તમારે પોતાની બચતના પૈસાને ક્યાંક સારી જગ્યા પર રોકાણ કરવું પડશે. જ્યાંથી તમને સારૂ રિટર્ન મળી શકે છે. હાલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બ્લૂ ટિક મેળવવા માટે તમારે એક નિશ્ચિત રકમની ચુકવણી કરવી પડે છે. 

900 રૂપિયાના રોકાણ પર મેળવો 63.1 લાખ રૂપિયા 
એવામાં તમે આ રકમને કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બ્લૂ ટિક ખરીદવાની જગ્યા પર તેને કોઈ સારી જગ્યા પર ઈનવેસ્ટ કરી શકો છો. આજે અમે તમને મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપી વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જ્યાં તમે ફક્ત 900 રૂપિયાનું રોકાણ કરીને મેચ્યોરિટીના સમયે કુલ 63.1 લાખ રૂપિયાની રકમ ભેગી કરી શકો છો. મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપી રોકાણ માટે એક શાનદાર વિકલ્પ છે. 

તેના માટે તમારે એક સારા મ્યુચ્યુઅલ ફંડ સ્કીમની પસંદગી કરી તેમાં દર મહિને 900 રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે. તમારે આ રોકાણ 30 વર્ષ માટે કરવાનું રહેશે. 

વાર્ષિક 15 ટકાનું રિટર્ન 
આ ઉપરાંત તમને આ વાતની આશા પણ રાખવી છે કે તમને રોકાણ પર દર વર્ષે 15 ટકાનું અનુમાનિત રિટર્ન મળતું રહે. આવી સ્થિતિમાં તમે 30 વર્ષ બાદ મેચ્યોરિટીના સમયે સરળતાથી 63.1 લાખ રૂપિયાનું ફંડ ભેગુ કરી શકો છો. 

મેચ્યોરિટી સમયે મળવાના આ પૈસાનો ઉપયોગ તમે પોતાના રિટાયરમેન્ટ બાદના જીવનને આર્થિક રીતે સુરક્ષિત કરવા માટે કરી શકો છો. 

DISCLAIMER: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવામાં આવેલા પૈસા બજાર જોખમોને આધારે હોય છે. તેમાં રોકાણ કરતા પહેલા નિષ્ણાંતોની સલાહ જરૂર લો. જો તમે જાણકારી વગર મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો. તો આવી સ્થિતિમાં તમને એક મોટા નુકસાનનો સામનો કરવો પડી શકે છે. મ્યુચ્યુઅલ ફંડમાં કરવામાં આવેલા રોકાણ પર મળતુ રિટર્ન બજારના વ્યવહાર દ્વારા નક્કી થાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ