બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / MP Assembly Election 2023 leaders gifts priyanka gandhi bouquet without flowers she laugh

ભારે કરી! / VIDEO: કોંગ્રેસ નેતાઓ પણ ખરા છે! સ્વાગતમાં બુકે આપ્યું પણ અંદર એક પણ ફૂલ નહીં, પ્રિયંકા ગાંધી પણ ખખડીને હસી પડ્યા

Arohi

Last Updated: 02:55 PM, 7 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

MP Assembly Election 2023: ઈંદૌરમાં ચૂંટણી રેલી વખતે એક કોંગ્રેસ નેતાએ પ્રિયંકા ગાંધીને અનોખુ બુકે ભેટમાં આપ્યું, જેની જોઈને પ્રિયંકા પોતાનું હસવું ન રોકી શક્યા એટલું જ નહીં સ્ટેજ પર રહેલા દરેક લોકો પણ હસવા લાગ્યા.

  • નેતાએ પ્રિયંકા ગાંધીને આપ્યું ફૂલ વગરનું બુકે
  • સ્વાગતમાં આપેલા બુકેમાં ફૂલ જ ન હતા
  • જોઈને પ્રિયંકા ગાંધી પણ ખખડીને હસી પડ્યા 

મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે બધી પાર્ટીઓ પ્રચારમાં લાગી ગઈ છે. કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા ઈંદોરમાં આજે ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યા હતા. તે સમયે કોંગ્રેસના એક નેતાએ તેમને બુકે ભેટમાં આવ્યુ પરંતુ તેમાં ફૂલ જ ન હતા. 

આ જોઈને પ્રિયંકા ગાંધી વાડ્રા પોતાનું હસવું ન રોકી શક્યા. જે કેમેરામાં કેદ થઈ ગયા. કોંગ્રેસ નેતા પ્રિયંકાના સન્માનમાં આપવામાં આવેલું ફૂલોનું બુકે ખાલી હતું. કાગળના કવરમાં કંઈ હતુ જ નહીં. તે જોઈને પ્રિંયકા ગાંધી પોતાનું હસવું રોકી ન હતા શક્યા. 

કોંગ્રેસ નેતાએ પ્રિયંકાને આપ્યું ફૂલ વગરનું બુકે
જણાવી દઈએ કે મધ્ય પ્રદેશમાં 25 નવેમ્બરે મતદાન છે. રાજ્યમાં જીત મેળવવા માટે કોંગ્રેસ ખૂબ જ મહેનત કરી રહી છે. ગયા વર્ષે કોંગ્રેસે રાજ્યમાં સત્ત મેળવી હતી પરંતુ જ્યોતિરાદિત્ય સિંધિયાની બગાવત બદ તેમને ખુરશી છોડવી પડી હતી. 

હવે એક વખત ફરીથી ગુમાવેલી સત્તા પત મેળવવા માટે પ્રિયંકા ગાંધી મહેનાત કરી રહ્યા છે. ઈંદૌરમાં થયેલી રેલીને કોંગ્રેસના સોશિયલ મીડિયા હેન્ડલ પર લાઈવ પ્રસારિત કરવામાં આવી છે. જેમાં કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીને ફૂલ વગરનું બુકે ભેટમાં આપી રહ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ