બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / mother of the daughter love with young man whom the girl had seen for marriage in Malda West Bengal

પ્રશ્ચિમ બંગાળ / કળિયુગ કહેવાય.! લગ્ન માટે છોકરી જોવા ગયો યુવક, તેને પડતી મૂકી મા સાથે પ્રેમ થતાં ભગાડી છૂટયો, 3 બાળકો રઝળ્યા

Kishor

Last Updated: 08:38 PM, 3 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માલદાના ઇચાહાર ગામમાં લગ્ન માટે યુવતી જોવા માટે ગયેલા યુવકનું દીકરીની માતા પર દિલ આવી ગયા બાદ તે યુવતીની માતાને લઈને ભાગી ગયો હતો. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

  • પશ્ચિમ બંગાળના માલદામાં ચોંકાવનારો કિસ્સો
  • લગ્ન માટે યુવતી જોવા આવેલ યુવક સાથે દીકરીની માતા ભાગી ગઈ 
  • સ્થાનિક પોલીસ મથકમાં નોંધાયો ગુન્હો

પશ્ચિમ બંગાળના માલદામાં ચકચારી કિસ્સો સામે આવ્યો છે. જેમા લગ્નવાચ્છુક એક યુવક માલદાના ઇચાહાર ગામમાં લગ્ન માટે યુવતી જોવા માટે તેના ઘરે ગયો હતો. આ દરમિયાન યુવકની ખૂબ સારી રીતે મહેમાનગતિ કરવામાં આવી હતી. જોકે યુવકને છોકરી પસંદ ન પડતા ત્યાથી ચાલ્ય ગયા હતા. બાદમાં યુવકનું દિલ દિલ દીકરીની માતા પર આવી ગયું હતું.એટલું જ નહીં જોત જોતામા બંને વચ્ચે પ્રેમ પાંગળ્યા બાદ તે દીકરીની માતા સાથે ભાગી ગયો હતો. જે કિસ્સો બહાર આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. આ મામલે મહિલાના પતિએ પોલીસ મથકમાં જાણ કરી ફરિયાદ નોંધાવતા પોલીસે ગુમ થયાની ફરિયાદ નોંધી કાર્યવાહી આગળ ધપાવી છે.

Tag | VTV Gujarati


25 માર્ચેના રોજ સામે આવ્યો હતો ચોંકાવનારો કિસ્સો

25 માર્ચેના રોજ આ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. જે માલદાના ગજોલ પોલીસ મથક હેઠળ આવતા કરકચ પંચાયતના ઇચાહાર ગામમાં બની હતી. પત્ની ગુમ થયા બાદ પતિએ અનેક સ્થળોએ તપાસ હાથ ધરી હતી. ઉપરાંત સગાસંબંધીઓનેં પણ ટેલિફોનિક વાતચીત કરી જાણ કરી હતી. જેની હજુ  સુધી ક્યાય ભાળ ન મળતા અંતે પોલીસમાં જાણ કરાઈ હતી. 

મહિલા 3 બાળકોને છોડીને યુવાન સાથે ભાગી ગઈ

મહિલાના પતિએ જણાવ્યું કે તેની પુત્રી લગ્ન માટે લાયક છે. જેને દીકરીના લગ્ન માટે તે સારા મુરતીયાની શોધમાં હતા. આ દરમિયાન 25 માર્ચના રોજ એક યુવક તેની પુત્રીને લગ્ન માટે જોવા આવ્યો હતો. બાદમાં તે મારી પત્ની સાથે ભાગી ગયો હતો. હવે દીકરી માતા વિશે કોઈ જાણ ન હોવાનું મહિલાના પતિએ કહ્યું હતું.પરિવારજનોના કહેવા પ્રમાણે મહિલા 3 બાળકોને છોડીને યુવાન સાથે ભાગી ગઈ છે. હાલ પોલીસ દ્વારા શોધખોળ ચાલી રહી હોવાનું જણાય રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ