બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / most expensive watches in the world, the price of the last one in the list is Rs 208 crores, the price of the top is unbelievable.

અજબ ગજબ / આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળો, લિસ્ટમાં છેલ્લા નંબરવાળીની કિંમત 208 કરોડ, ટોપવાળીનો ભાવ માન્યામાં નહીં આવે

Nidhi Panchal

Last Updated: 09:09 PM, 5 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અનંતની કાંડા ઘડિયાળના દિવાના માર્ક ઝૂકરબર્ગ અને તેની પત્ની થઈ ગયાં છે. અનંત અંબાણીએ જે ઘડિયાળ પહેરી હતી. તેની કિંમત 16.50 કરોડ છે

કાંડની ઘડિયાળ સમય બતાવે છે, પણ અમુક ઘડિયાળએ વ્યક્તિનો સમય બતાવ છે. મોંઘી ઘડીયાળની વાત કરીએ તો, આ ઘડિયાળની કિમતમાં કાર અથવા મકાન આવી જાય.
તાજેતરમાં અનંત અંબાણીની ઘડિયાળ ચર્ચામાં રહી હતી.  અનંતની  કાંડા ઘડિયાળના દિવાના માર્ક ઝૂકરબર્ગ અને તેની પત્ની થઈ ગયાં છે. અનંત અંબાણીએ જે ઘડિયાળ પહેરી હતી. તેની કિંમત 16.50 કરોડ છે. પણ શું તમે દુનિયાની મોંઘી ઘડિયાળોની કિંમત જાણી છે. જાણીને તમારા હોશ ઉડી જશે! આટલી  કિમતમાં તો સામાન્ય માણસનું ઘર, ગાડી અને લગન થઈ જાય 
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ 

 

  • ગ્રાફ ડાયમંડ્સ હૈલ્યુશીનેશન: આ બ્રાન્ડની એક ઘડિયાળની કિંમત 458 કરોડ છે. આ ઘડિયાળ પીંક, યેલો અને વાઈટ ડાઈમંડ જડવામાં આવ્યાં છે. 
  • ગ્રાફ ડાયમંડ ધ  ફેસિનેશન: આ ઘડિયાળની કિંમત અધધધ કહેવાય એવી છે. આ ઘડિયાળની કિંમત 333 કરોડ રૂપિયા છે. આ ઘડિયાળમાં 30 થી માંડી 152 કેરેટના હિરા જડવામાં આવ્યાં છે.  
  • પાકેટ ફિલિપ ગ્રાન્ડમાસ્ટર: એક ઘડિયાળની કિંમત 258 કરોડ છે. 180 વર્ષ જૂની કંપની પોતાના લીમીટેડ એડિશન અને સોબર ડિઝાઈન માટે જાણીતી છે.        
  • જાએગર લે  ક્લચર જોઆઈલરી: આ ઘડિયાળની કિંમત 216 કરોડ છે. આ કંપનીની ઘડિયાળ ફ્લિપ ડાયલ ઈન ફેશન છે અને બ્લેક અને ગોલ્ડન વોચ કાયમ ઈન ડિમાન્ડ રહે છે. 
  • ચોપર્ડ 201: આ ઘડિયાળની કિંમત 208 કરોડ છે. વર્ષ 1860થી આ કંપની ઘડિયાળ બનાવે છે, મેન અને વિમેન કેટગરીમાં ડિપ ઓશન રંગની ઘડિયાળ ઈન ફેશનમાં રહી છે. 

વધુ વાંચવા જેવું: હવે સાયબર ક્રાઇમ પર લાગશે રોક! કેન્દ્ર સરકારે લૉન્ચ કરી ન્યૂ સર્વિસ, ફ્રૉડ કરનારના નંબર થઇ જશે બ્લોક

શું ખાસીયત છે

ચોક્કસ, તમારા મનમાં એક પ્રશ્ન ઉભો થાય કે, આટલી મોંઘી ઘડિયાળોમાં શું હશે, કેમ આ ઘડિયાળનો આટલો ભાવ હશે. આ  ઘડિયાળો લીમીટેડ એડિશનમાં બહાર આવતી હોય છે. મોટા ભાગે આ પ્રકારની મોંઘી ઘડિયાળોમાં હિરા અને કિંમતી જેમ્સ મઢેલા હોય છે. ઉપર જણાવેલી અમુક કંપનીઓ આજે પણ હેન્ડમેડ વોચીસ બનાવે છે. જેમાં માનવશ્રમ હોય છે અને કારીગરની કારીગરી જોવા મળતી હોય છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

expensive watch
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ