બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / moring wakeup low back pain causes symptoms locations treatments 2023

હેલ્થ / સવારે ઉઠતાંવેંત જ કમરમાં દુ:ખાવો થવો એ સામાન્ય નથી, તરત જ કરો આ કામ, હોઈ શકે છે ખતરનાક

Manisha Jogi

Last Updated: 04:44 PM, 23 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણી વાર આખી રાત ઊંઘ્યા પછી પણ સવારે પીઠમાં સખત દુખાવો થાય છે. ઉઠ્યા પછી ચાલો ત્યારે કમરનો દુખાવો ઓછો થાય છે. ઘણી વાર આખો દિવસ સામાન્ય દુખાવો રહે છે.

  • લગભગ દરેક વ્યક્તિ કમરના દુખાવાથી પરેશાન
  • ખરાબ પોશ્ચરને કારણે આ સમસ્યા થઈ શકે છે
  • સવારે ઉઠ્યા પછી કમરનો દુખાવો થાય છે? 

લગભગ દરેક વ્યક્તિ કમરના દુખાવાથી પરેશાન છે. ખરાબ પોશ્ચરને કારણે આ સમસ્યા થઈ શકે છે. ઘણી વાર આખી રાત ઊંઘ્યા પછી પણ સવારે પીઠમાં સખત દુખાવો થાય છે. ઉઠ્યા પછી ચાલો ત્યારે કમરનો દુખાવો ઓછો થાય છે. ઘણી વાર આખો દિવસ સામાન્ય દુખાવો રહે છે. ઉઠ્યા પછી કમરનો દુખાવો થવાના ઘણા કારણો હોઈ શકે છે. 

સવારે ઉઠ્યા પછી કમરનો દુખાવો શા માટે થાય છે?
સવારે ઉઠ્યા પછી કમરમાં ખૂબ જ દુખાવો થાય તો તે નજરઅંદાજ ના કરવો જોઈએ. સામાન્ય રીતે આપણે સૂતા હોઈએ ત્યારે કમરને આરામ મળે છે, તેથી દુખાવો ના થવો જોઈએ નહીં. જે લોકોના સ્નાયુઓ નબળા હોય તેમને કમરનો દુખાવો થઈ શકે છે. એક ખાસ પ્રકારનો સંધિવા એન્કાયલોઝિંગ સ્પોન્ડિલિટિસ પણ કમરના દુખાવાનું કારણ બની શકે છે. ડિસ્ક અથવા કનાલ સ્ટેનોસિસની પ્રોબ્લેમ હોય તો પીઠનો દુખાવો થાય છે,જેના કારણે સવારે કમરનો દુખાવો તઈ શકે છે.

આ લક્ષણો દેખાય, તો ડૉક્ટરની સલાહ લેવી જરૂરી

  • સવારે ઉઠ્યા પછી કમરનો દુખાવો થાય, તો 5 મિનિટ પછી આ દુખાવો દૂર થઈ જાય છે.
  • શરીર અને સ્નાયુઓની નબળાઈને કારણે આ દુખાવો થઈ શકે છે.
  • સવારે પીઠનો દુખાવો તથા અન્ય સાંધાઓમાં દુખાવો તથા સોજો હોય તો ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.
  • સવારે ઉઠ્યા પછી, શરીરને ગરમી ના મળે તો કમરનો દુખાવો થાય છે.
  • જો કોઈ ઈન્ફેક્શન, ડિસ્કનો પ્રોબ્લેમ અથવા સંધિવા હોય તો ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
  • કમરનો દુખાવો કમરથી પગ તરફ જતો હોય તો પગની નસ પર દબાણ આવી રહ્યું છે.

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ