BIG NEWS / ચીનની 200થી વધુ Apps પર પ્રતિબંધ: સટ્ટાબાજી અને લોનના નામે થતું હતું લોકોનું શોષણ 

More than 200 Chinese apps banned: Exploitation of people in the name of betting and loans

ચાઈનીઝ લિંક્સ સાથે સટ્ટાબાજી અને લોન આપતી એપ્સ સામે કેન્દ્ર સરકારે મોટું પગલું ભર્યું, ચીનની 232 મોબાઈલ એપ્લિકેશન પર પ્રતિબંધ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ