બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / morbi brijesh merja bjp join but his tounge twist said C R Patil is congress president
ADVERTISEMENT
કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા નેતાઓ હજુ સુધી કોંગ્રેસને ભૂલ્યા નથી. ભાજપમાં થોડા સમય પહેલા જોડાયેલા બ્રિજેશ મેરજા હજુ સુધી કોંગ્રેસને ભૂલ્યા નથી. બ્રિજેશ મેરજાએ સી.આર.પાટીલને કોંગ્રેસના પ્રમુખ ગણાવ્યા હતા. 60 જેટલા આગેવાનો આજે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા. આગેવાનોના જોડાવવાના સમયે બ્રિજેશ મેરજાએ ભાંગરો વાટ્યો હતો.
ADVERTISEMENT
વલસાડમાં પણ કોંગ્રેસમાં ભંગાણ
પેટાચૂંટણી પહેલા વલસાડ કોંગ્રેસમાં ભંગાણ પડ્યું છે. કપરાડાની પેટાચૂંટણીના પહેલા કોંગ્રેસમાં ભંગાણ પડ્યું છે. કપરાડા બેઠકના કોંગ્રેસી આગેવાનો ભાજપમાં જોડાયા છે. કોપરલીમાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ કેસરીયો ધારણ કર્યો છે. તાલુકા પંચાયતના સભ્ય, જિલ્લા પંચાયતના એક સભ્ય ભાજપમાં જોડાયા છે. તો કેટલાંક ગામના સરપંચો પણ ભાજપમાં સામેલ થયા છે. વાપી અને પારડીના 140થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.