ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 04:11 PM, 25 October 2025
ADVERTISEMENT
પૂનમના દિવસને વિષ્ણુ ભગવાન અને લક્ષ્મી માતાની પૂજા માટે ખાસ દિવસ મનાય છે. હવે આગામી 5 નવેમ્બરના રોજ કારતક પૂર્ણિમા આવવાની છે. આ દિવસે અમુક ધાર્મિક વિધિઓ કરીને લક્ષ્મી માતાના આશીર્વાદ મેળવી શકાય છે. કાર્તિક પૂર્ણિમા પર સ્નાન અને દાનનું વિશેષ મહત્વ છે.
ADVERTISEMENT
કારતકની પૂનમના દિવસે અમુક લક્ષ્મી મંત્રોનો જાપ કરવાથી લક્ષ્મી માતાના આશીર્વાદ મળે છે. ચાલો તે મંત્રો વિશે જાણીએ.
ADVERTISEMENT

ADVERTISEMENT
લક્ષ્મી બીજ મંત્ર
ॐ श्री ह्रीं श्रीं कमले कमलालये प्रसीद श्रीं ह्रीं श्रीं ॐ महालक्ष्मयै नमः।।
લક્ષ્મી પ્રાર્થના મંત્ર
ADVERTISEMENT
नमस्ते सर्वगेवानां वरदासि हरे: प्रिया।
या गतिस्त्वत्प्रपन्नानां या सा मे भूयात्वदर्चनात्।।
ADVERTISEMENT
ADVERTISEMENT
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT