બ્રેકિંગ ન્યુઝ
6 ફોટો ગેલેરી
Last Updated: 12:26 AM, 28 June 2026
1/6
ઘરોમાં સજાવટ અને હરિયાળી માટે અનેક પ્રકારના છોડ વાવવામાં આવે છે. જેમાં વાસ્તુ મુજબ મની પ્લાન્ટને માત્ર સુશોભન છોડ જ નહીં પણ ધન, સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જાનું પ્રતીક પણ માનવામાં આવે છે. મની પ્લાન્ટને યોગ્ય દિશામાં અને યોગ્ય રીતે વાવવાથી શાનદાર પરિણામો મળે છે. આ છોડ ઘરની આર્થિક સ્થિતિ તો સુધારે છે જ સાથે સાથે ખુશીઓ પણ લાવે છે. જો મની પ્લાન્ટ ખોટી દિશામાં વાવવામાં આવે કે તેની યોગ્ય રીતે કાળજી લેવામાં ન આવે તો તેની અસરો નકારાત્મક જોવા મળી શકે છે.
2/6
ઘરની દક્ષિણપૂર્વ દિશામાં મની પ્લાન્ટ વાવવાને સૌથી શુભ માનવામાં આવે છે. આ દિશા ભગવાન ગણેશ સાથે જોડાયેલી છે અને તેને ધન, સમૃદ્ધિ અને સુખનું સ્થાન માનવામાં આવે છે. પણ ઉત્તર, પૂર્વ અને ઉત્તરપૂર્વ દિશામાં મની પ્લાન્ટ ન વાવવું જોઈએ. આ દિશામાં છોડ વાવવાથી પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડી શકે છે.
3/6
4/6
5/6
રવિવારે મની પ્લાન્ટને ક્યારેય પાણી આપવું જોઈએ નહીં. મની પ્લાન્ટને ક્યારેય જમીન પર ફેલાવવા દેવો જોઈએ નહીં. જેમાં દિવાલ, દોરડા કે બીજી વસ્તુના ટેકાથી વેલાને ઉપર તરફ વધવા દેવો શુભ મનાય છે. નીચે તરફ ફેલાયેલી વેલા આર્થિક નુકસાન અને બિનજરૂરી ખર્ચને વધારે છે. જ્યારે ઉપર તરફ વધતી વેલાને પ્રગતિ, સંપત્તિ વૃદ્ધિ અને ઉન્નતિનું પ્રતીક મનાય છે.
6/6
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ