બ્રેકિંગ ન્યુઝ
9 ફોટો ગેલેરી
Last Updated: 11:09 PM, 27 June 2026
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
દર 2-3 મહિને તમારા બેડ સ્ટોરેજ ખાલી કરો. કોઈપણ જમા થયેલી ધૂળ અને ગંદકી સાફ કરો અ-ને બિનજરૂરી વસ્તુઓ દૂર કરો. ફ્રેશ હવા અને પ્રકાશ પ્રવેશવા માટે સમયાંતરે બેડ બોક્સ ખોલો. બંધ અને ગૂંગળામણ કરતી ઊર્જા માનસિક શાંતિમાં ખલેલ પહોંચાડે છે. પલંગ નીચે 2-3 કપૂરની ગોળીઓ મૂકો કે થોડું કપૂર ઓઈલ છાંટો. કપૂરની સુગંધ નકારાત્મક ઉર્જા શોષી લે છે અને ઘરમાં શાંતિ લાવે છે.
9/9
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ