બ્રેકિંગ ન્યુઝ
7 ફોટો ગેલેરી
Last Updated: 11:29 PM, 27 June 2026
1/7
આજે 27 જૂન 2026 શનિવાર શનિ ત્રયોદશી છે જેને શનિ પ્રદોષ વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યોતિષીય દ્રષ્ટિકોણથી આ દિવસ ખાસ છે કેમ કે આ દિવસે પંચાંક યોગ અને અર્ધકેન્દ્ર યોગનું એક મહાન સંયોજન બની રહ્યું છે જે અમુક રાશિઓના જીવન પર સકારાત્મક અસર કરશે. શુક્ર અને અરુણ ગ્રહોએ આજે સવારે 2:26 વાગ્યે પંચાંક યોગ બનાવ્યો ત્યારબાદ શનિ અને મંગળ 4:08 વાગ્યે અર્ધકેન્દ્ર યોગ બનાવ્યો છે. ચાલો હવે જાણીએ કે આજથી શનિદેવના શુભ પ્રભાવ અને પંચાંક-અર્ધકેન્દ્ર યોગથી કઈ પાંચ રાશિઓને લાભ થવાની સંભાવના છે.
2/7
3/7
4/7
5/7
6/7
7/7
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ