બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ધર્મ / money horoscope maa laxmi blessings on zodiac signs in 2024 rashifal

Astrology / કન્યા, મિથુન, મેષ...: વર્ષ 2024માં માલામાલ થઈ જશે આ 4 રાશિના જાતકો, લક્ષ્મીજીની કૃપાથી આખું વર્ષ નહીં રહે કોઈ સમસ્યા

Manisha Jogi

Last Updated: 01:52 PM, 12 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

થોડા દિવસ પછી નવા વર્ષની શરૂઆત થશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નવા વર્ષમાં આ રાશિના જાતકો પર લક્ષ્મી માતાની વિશેષ કૃપા રહેશે.

  • થોડા દિવસ પછી નવા વર્ષની શરૂઆત થશે
  • આ રાશિના જાતકો પર લક્ષ્મી માતાની કૃપા રહેશે
  • જીવનમાં સુખ શાંતિ પ્રાપ્ત થશે

થોડા દિવસ પછી નવા વર્ષની શરૂઆત થશે. દરેક વ્યક્તિ જીવનમાં સુખ શાંતિ મેળવવા માંગે છે. લક્ષ્મી માતાને ધનની દેવી કહેવામાં આવે છે. જે વ્યક્તિ પર લક્ષ્મી માતાની વિશેષ કૃપા હોય તેઓ વ્યક્તિને જીવનમાં તમામ સુખ સુવિધા પ્રાપ્ત થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નવા વર્ષમાં આ રાશિના જાતકો પર લક્ષ્મી માતાની વિશેષ કૃપા રહેશે. 

મેષ- આ રાશિના જાતકો માટે નવું વર્ષ શુભ રહેશે. બિઝનેસ વિસ્તારિત થવાની યોજના પૂર્ણ થશે. ભાઈઓનો સહયોગ પ્રાપ્ત થશે. ઘર પરિવારમાં માંગલિક કાર્ય થશે, વસ્ત્ર તથા ઉપહાર પણ મળી શકે છે. નોકરીમાં પરિવર્તનની સાથે અન્ય સ્થાન પર જવું પડી શકે છે. આયાત નિકાસના બિઝનેસમાં લાભ થશે. 

મિથુન- આ રાશિના જાતકો માટે નવું વર્ષ લાભદાયી રહેશે. આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે. ઘર પરિવારમાં સુખ સુવિધાઓમાં વૃદ્ધિ થશે. જીવનસાથી સાથે સમય પસાર કરસો. કાર્યક્ષેત્રે પરિવર્તન થઈ શકે છે. નોકરીમાં ઓફિસરોનો સાથ મળશે. 

કન્યા- આ રાશિના જાતકો માટે નવું વર્ષ ફળદાયી રહેશે. આત્મવિશ્વાસથી પરિપૂર્ણ રહેશે. નવું વાહન અથવા નવું મકાન ખરીદવાનો યોગ બની રહ્યો છે. દાંપત્યજીવન સુખમયી રહેશે. નોકરીમાં પરિવર્તનની સંભાવના છે. પારિવારિક જીવન સુખમયી રહેશે, નાણાંકીય લાભ થવાની સંભાવના છે. 

ધન- નવા વર્ષમાં લક્ષ્મી માતાની વિશેષ કૃપા રહેશે. પરિવારનો સહયોગ પ્રાપ્ત થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થાન પર જઈ શકે છે. જૂના મિત્રોના સહયોગથી રોજગારની તક મળી શકે છે. કાર્યક્ષેત્રે વૃદ્ધિ થઈ શકે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ