બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / MLA Dushyant Patel has made a big statement regarding the election campaign in Uttarakhand

નિવેદન / "હિમવર્ષાને કારણે ઉત્તરાખંડના ચૂંટણી પ્રચારમાં આવી રહી છે મુશ્કેલી" ભાજપ ધારાસભ્ય દુષ્યંત પટેલનું મોટું નિવેદન

Ronak

Last Updated: 01:49 PM, 9 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરાખંડમાં ચૂંટણી પ્રચારને લઈને ધારાસભ્ય દુષ્યંત પટેલે મોટું નિવેદન આપ્યું છે. જેમા તેમણે એવું કહ્યું છે કે ઉત્તરાખંડમાં હિમવર્ષાને કારણે ચૂંટણી પ્રચારમાં મુશ્કેલી આવી રહી છે.

  • ઉત્તરાખંડમાં ચૂંટણી પ્રચારને લઈ ભાજપ ધારાસભ્યનું મોટું નિવેદન 
  • હિમવર્ષાને કારણે ચૂંટણી પ્રચારમાં મુશ્કેલી : દુષ્યંત પટેલ 
  • ઉત્તરાખંડમાં ભાજપની સ્થિતી ઘણી સારી : દુષ્યંત પટેલ 

ઉત્તરાખંડમાં વિધાનસભાની ચૂંટણી ભાજપ દ્વારા ગુજરાતના ધારાસભ્યોને સોંપવામાં આવી છે. જેમા રાજ્યના કુલ 25 ધારાસભ્યોની સાથે ચૂંટણીની જવાબદારી સાંસદોને પણ આપવામાં આવી છે. ત્યારે આ સમયે ઉત્તરાખંડના પ્રચાર માટે ગયેલા ધારાસભ્ય દુષ્યંત પટેલનો વીડિયો સામે આવ્યો છે. 

હિમવર્ષાને કારણે ચૂંટણી પ્રચારમાં મુશ્કેલી 

ધારાસભ્ય દુષ્યંત પટેલ પ્રચાર કરવા માટે ગયા હતા. જ્યા ઉત્તરાખંડના અલમોરાથી એવી વાત કરી છે કે હિમવર્ષાને કારમે ચૂંટણીપ્રચારમાં મુશ્કેલીઓ આવી રહી છે. જેથી તેમની આ વાત હાલ ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે. 

ભાજપની સ્થિતી સારી હોવાનો ઉલ્લેખ 

દુષ્યંત પટેલ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે હાલ હિમવર્ષાને કારણે પ્રચાર કરવા જઈ શકાય તેવી સ્થિતી નથી. સાથેજ તેમણે એવું પણ કીધું કે ઉત્તરાખંડ ભાજપની સ્થિતી હાલ ઘણી સારી છે. આપને જણાવી દઈએ કે ઉત્તરાખંડમાં આ વર્ષે ચૂંટણી થવાની છે. અહીયા હાલ ભાજપના સત્તા છે. તેવામાં ધારાસભ્ય દુષ્યંત પટેલે એવું કહ્યું કે હાલ ભાજપની સ્થિતી ઘણી સારી છે. 

ચૂંટણીને લઈ ભાજપની પૂરજોશમાં તૈયારી 

ઉલ્લેખનીય છે કે આ વર્ષે દરેક રાજ્યોમાં ચૂંટણી જીતવા માટે ભાજપ દ્વારા એડીચોટીનું જોર લગાવામાં આવી રહ્યું છે. જેમા ઉત્તરાખંડમાં પણ ભાજપ દ્વારા જીતવાના પૂરા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જોકે હિમવર્ષાને કારમે અહીયા ચૂંટણી પ્રચારમાં તકલીફ પડી રહી છે તેવું ધારાસભ્ય દુષ્યંત પટેલનું કહેવું છે. સાથેજ તેમનું એમ પણ કહેવું છે કે ઉત્તરાખંડમાં હાલ ભાજપની સ્થિતી ઘણી સારી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ