ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ફેશન અને સૌંદર્ય / mixed almond oil in mahendi premature hair dandruff and growth strong

Tips / અનેક પ્રોબ્લેમનું એક સોલ્યુશન! વાળમાં મહેંદી લગાવતા પહેલા મિક્ષ કરીલો આ તેલ, પછી જુઓ ચમત્કાર

Published By: Arohi

Last Updated: 05:30 PM, 3 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે પણ તમારા વાળમાં મહેંદી લગાવો છો તો તેમાં આ તેલ મિક્સ કરીને જરૂર જુઓ. હકીકતે આ પેસ્ટ સફેદ વાળની ​​સમસ્યામાંથી છુટકારો અપાવશે.

ADVERTISEMENT

  • તમે પણ લગાવો છો વાળમાં મહેંદી? 
  • મહેંદીની પેસ્ટમાં એડ કરો આ ઓઈલ 
  • વાળ બનશે એકદમ ડેમેજ ફ્રી 

વાળને કુદરતી રીતે સુંદર બનાવવા માટે મોટાભાગના લોકો વાળમાં મહેંદી લગાવે છે. ઘણા લોકો મહેંદીમાં કોફી અથવા ઈંડું મિક્સ કરે છે. પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે મહેંદીમાં બદામનું તેલ પણ મિક્સ કરી શકાય છે. તેનાથી તમને એક નહીં પરંતુ ઘણા મોટા ફાયદા થશે. 

સફેદ વાળને કાળા કરવા સાથે, મહેંદીની આ પેસ્ટ ડેન્ડ્રફને દૂર કરવામાં ખૂબ જ ફાયદાકારક છે. હકીકતમાં મહેંદીમાં બદામનું તેલ લગાવવાથી વાળને ઘણું પોષણ મળે છે. તમને જણાવી દઈએ કે વિટામિન E, વિટામિન C અને વિટામિન B થી ભરપૂર બદામનું તેલ વાળ માટે ખૂબ સારું છે. ચાલો જાણીએ કે વાળમાં મહેંદી સાથે બદામનું તેલ લગાવવાથી બીજી કઈ કઈ સમસ્યાઓ દૂર થાય છે.

સફેદ વાળની ​​સમસ્યા થશે દૂર 
શું તમે જાણો છો કે સફેદ વાળની ​​સમસ્યામાં મહેંદી અને બદામના તેલની પેસ્ટ ખૂબ જ ફાયદાકારક છે. એટલે કે જે લોકોના વાળ સમય પહેલા સફેદ થઈ ગયા છે તેઓ આ પેસ્ટનો ઉપયોગ કરી શકે છે. આ તમારા વાળને કાળા કરવામાં મદદ કરશે.

વાળના ગ્રોથ માટે ફાયદાકારક
આ સાથે જે લોકોના વાળ નબળા થઈ ગયા છે અથવા કોઈ કારણસર વાળ ધીરે ધીરે ખરી રહ્યા છે. તો તમારે પણ આ પેસ્ટ જરૂર સ્ટાય કરવી જોઈએ. કારણ કે બદામ અને મહેંદીની પેસ્ટ તમારા વાળના ગ્રોથને મજબૂત બનાવી શકે છે.

ડેન્ડ્રફની સમસ્યા પણ થશે  દૂર 
આ સાથે જ બદલાતા વાતાવરણ અને ખરાબ જીવનશૈલીના કારણે વાળમાં ડેન્ડ્રફની સમસ્યા પણ સામાન્ય બની ગઈ છે. જો તમે પણ તમારા વાળમાં ડેન્ડ્રફની સમસ્યાથી પરેશાન છો તો તમારે આ પેસ્ટ જરૂર ટ્રાય કરવી જોઈએ. તમને આનો ફાયદો ચોક્કસ મળશે.

સંકળાયેલા મુદ્દાઓ

Almond Oil Hair mahendi મહેંદી Mahendi

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ