ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / સેલેરી પ્રમાણે ઘર ખરીદવું જોઈએ, જાણો 50 હજાર પગાર હોય તો કેટલા બજેટનું ઘર ખરીદવું? સમજો ગણિત
5 ફોટો ગેલેરી
Last Updated: 06:41 PM, 20 November 2026
1/5
ઘર ખરીદવું એ દરેકનું સપનું હોય છે પણ પોતાની કમાણી અને પરિવારની જરૂરિયાત મુજબ યોગ્ય નિર્ણય લેવો એ વધુ મહત્વનું છે. ઘણી વાર લોકો મોટું ઘર લેવાની ઉતાવળમાં પોતાની બધી બચત ડાઉન પેમેન્ટમાં વાપરી નાખે છે કે એવી મોટી EMI લઈ લે છે કે દર મહિને બજેટ ખોરવાઈ જાય છે. આથી ઘર ખરીદતા પહેલાં પોતાની સેલરી, બચત અને બીજા ખર્ચનું હિસાબ રાખીને નિર્ણય કરવો જરૂરી છે.
2/5
જો તમારી માસિક સેલરી આશરે 50 હજાર રૂપિયા હોય તો 1 BHK ફ્લેટ વધુ વ્યવહારુ રહે છે. સેલરી 1 લાખની હોય તો 2 BHK વિશે વિચાર કરી શકાય અને 2 લાખની આસપાસ કમાણી હોય તો 3 BHK પણ શક્ય બની શકે. પણ માત્ર સેલરી જોઈને જ નિર્ણય ન લેવો. પરિવારના સભ્યોની સંખ્યા, હાલની બચત અને દર મહિને અન્ય ખર્ચ કેટલો થાય છે તે પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે.
ADVERTISEMENT
3/5
4/5
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ