બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / વિશ્વ / missiles attack on erbil multiple rockets fired towards us embassy in iraq

હુમલો / ઇરાકમાં અમેરિકી દૂતાવાસ પર 6 બેલેસ્ટિક મિસાઇલ એટેક, આ દેશ પર લાગ્યો ગંભીર આરોપ

Dhruv

Last Updated: 07:58 AM, 13 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇરાકમાં અમેરિકી દૂતાવાસ કેમ્પસ તરફ અનેક રોકેટ છોડવામાં આવ્યો છે. રોકેટ છોડવામાં આવતા હાલમાં અમેરિકી દૂતાવાસમાં ભીષણ આગ લાગી છે. તેનો વીડિયો ઈસ્ટર્ન યુરોપિયન મીડિયા દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.

  • ઇરાકમાં અમેરિકી દૂતાવાસ પર મિસાઇલ એટેક
  • આજે સવારનાં અંદાજે 6 વાગ્યે કરાયો મિસાઇલ એટેક
  • ઇરાન પર હુમલાનો આરોપ, હુમલામાં કોઇ પણ નુકસાન થયાના સમાચાર નહીં

ઇરાકમાં અમેરિકી દૂતાવાસ કેમ્પસ તરફથી અનેક રોકેટ છોડવામાં આવ્યાં. રોકેટ છોડ્યા બાદ દૂતાવાસના પરિસરમાં આગ લાગી ગઇ છે. ઇસ્ટર્ન યુરોપીયન મીડિયાના જણાવ્યાં અનુસાર, એરબિલ પર મિસાઇલ હુમલો ઇરાની ક્ષેત્ર દ્વારા થયો હતો. ઇરાકી સુરક્ષાદળોના અધિકારીઓએ જણાવ્યું કે, શનિવારે મોડી રાત્રે થયેલા આ હુમલામાં કોઈ જાનહાનિના તાત્કાલિક અહેવાલ નથી અને આ વિસ્તારમાં ભારે નુકસાન પણ થયું છે.

 

છ બેલેસ્ટિક મિસાઇલો ઇરાકના એરબિલમાં અમેરિકી વાણિજ્ય દૂતાવાસ તરફ છોડાઇ

કેટલીક સમાચાર એજન્સીઓએ એ વાતની પુષ્ટિ કરી છે કે, લાંબા અંતરના કારણે છ બેલેસ્ટિક મિસાઇલો ઇરાકના એરબિલમાં અમેરિકી વાણિજ્ય દૂતાવાસ તરફ છોડવામાં આવી. પ્રારંભિક રિપોર્ટ અનુસાર, 6 ફતેહ-110 મિસાઇલો સંભવતઃ તબરીઝ ઈરાનમાં ખાસાબાદ બેઝથી એરબિલની દિશામાં છોડવામાં આવી હતી. બીજી તરફ, અમેરિકી સેનાએ આ હુમલા અંગે તાત્કાલિક ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે.

જો કે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે મિસાઇલો કોણે છોડી હતી. ઇરાને તાજેતરના દિવસોમાં સીરિયામાં કથિત ઇઝરાયલી હવાઇ હુમલામાં બે ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) અધિકારીઓના મોત માટે હાલનાં દિવસોમાં જવાબી કાર્યવાહીની ધમકી આપી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ