બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / mha issued alert for smartphone user for this code do not do this mistake

સાઈબર ક્રાઈમ / માત્ર એક કોડથી હેક થઈ જશે ફોન! ક્યારેય ન કરશો આવી ભૂલ, ખુદ કેન્દ્ર સરકારે આપી વોર્નિંગ

Manisha Jogi

Last Updated: 01:28 PM, 17 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દરરોજ સાઈબર ફ્રોડના અલગ અલગ કિસ્સાઓ સામે આવે છે. MHAએ સાઈબર વિંગના સાઈબર ક્રિમિનલની નવી ટેકનિક પકડી પાડી છે. હેકર્સ લોકોને ખબર પણ ના પડે તે રીતે લોકોનું બેન્ક એકાઉન્ટ ખાલી કરી દે છે.

  • સાઈબર ફ્રોડના અલગ અલગ કિસ્સાઓ સામે આવે છે
  • MHAએ યૂઝર્સ માટે જાહેર કરી ગાઈડલાઈન
  • હેકર્સ આ નવી ટેકનિકથી ખાલી કરી દે છે બેન્ક એકાઉન્ટ

દરરોજ સાઈબર ફ્રોડના અલગ અલગ કિસ્સાઓ સામે આવે છે. સાઈબર ફ્રોડથી બચવા માટે ગૃહ મંત્રાલયે એક એલર્ટ જાહેર કર્યું છે. હેકર્સ સાઈબર ક્રાઈમથી લોકોના બેન્ક એકાઉન્ટ ખાલી કરી દે છે. MHAએ સાઈબર વિંગના સાઈબર ક્રિમિનલની નવી ટેકનિક પકડી પાડી છે. હેકર્સ લોકોને ખબર પણ ના પડે તે રીતે લોકોનું બેન્ક એકાઉન્ટ ખાલી કરી દે છે. હેકર્સ હેકિંગથી છુટકારો મળી જશે તેવું જણાવે છે, જ્યારે ખરેખર જોવા જઈએ તો ત્યાંથી જ સાઈબર ક્રાઈમની શરૂઆત થાય છે. 

લોકોને ઠગવા માટેની ટેકનિક
MHA અનુસાર સ્કેમર્સ લોકોને કોલ કરે છે. જોઈ કોઈ વ્યક્તિ ફોન કરીને જણાવે કે, તમારો ફોન હેક થઈ ગયો છે અને ફોન બંધ થઈ જશે. તમને કોઈ *401#9818*****6 નંબર ડાયલ કરવાનું રહેશે. જો આ પ્રકારનો ફોન આવે તો સાવધાન થઈ જવું. આ પ્રકારે અજાણ્યા નંબર પર કોલ કરવો તે તમારા માટે જોખમી સાબિત થઈ શકે છે. યૂઝર્સ *401# ડાયલ કરીને કોન્ટેક્ટ નંબર એન્ટર કરશે, તો તમામ મેસેજ અને કોન્ટેક્ટ તે અજાણ્યા નંબર પર જતા રહેશે. 

OTP એક્સેસ
સ્કેમર્સ OTP એક્સેસ લઈને બેન્ક એકાઉન્ટ ખાલી કરી શકે છે. સાઈબર ક્રિમિનલ તથા હેકર્સ તમારા ફોન પરની તમામ વાત પણ સાંભળી શકે છે અને તમારા સીક્રેટ્સ લોકોની સામે વી શકે છે. 

વધુ વાંચો: ઈલેક્ટ્રિક કાર ચાલકોની મુશ્કેલી હવે દૂર થશે! 10 જ મિનિટમાં ફૂલ ચાર્જિંગ

સાઈબર ફ્રોડ થાય તો શું કરવું?
સાઈબર ક્રાઈમ થાય તો તમે સાઈબર હેલ્પલાઈન 1930 પર કોલ કરી શકો છો. ત્યારબાદ જે પણ ઠગી હોય તે સંપૂર્ણ વાત જણાવવી, જેથી સાઈબર ક્રાઈમ ડિપાર્ટમેન્ટ તમારી મદદ કરી શકે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ