બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ગુજરાત / Meteorological department forecast Heat will remain in the state for the next one week

આગાહી / ગુજરાતમાં કયા જિલ્લામાં કેટલું તાપમાન, આ વિસ્તારમાં હિટવેવના વરતારા, હવામાન વિભાગે કરી 'ભીષણ' આગાહી

Dinesh

Last Updated: 04:49 PM, 22 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

gujarat wethar update: હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી એક સપ્તાહ રાજ્યમાં ગરમી યથાવત રહેશે. તેમજ રાજ્યના મહત્તમ તાપમાનમાં 2 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે

રાજ્યમાં છેલ્લા 3 દિવસથી ગરમીમાં વધારો થયો છે. ત્યારે આવનારા વધુ 5 દિવસ હિટવેવ જોવા મળશે તેવી આગાહી કરાઇ છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છવાસીઓએ ઉનાળાની શરૂઆતે જ આકરી ગરમી સહન કરવા તૈયાર રહેવું પડશે. કેમ કે હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્ર માટે આગામી 5 દિવસ માટે હિટવેવની આગાહી કરી છે. 

હાય ગરમી...! દુનિયામાં ટેન્શનનો 'પારો' વધારે તેવા સમાચાર, ધરતી પર થશે  અગનવર્ષા જેવી ગરમી, શું થશે માણસોનું? / 1.5 degree rise in temperature in  four years, Earth will ...

હિટવેવની આગાહી

આગામી એક સપ્તાહ રાજ્યમાં ગરમી યથાવત રહેશે. તેમજ રાજ્યના મહત્તમ તાપમાનમાં 2 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે. હાલ રાજ્યમાં  પોરબંદર અને ગીર સોમનાથમાં  હિટવેવ નોંધાઇ છે. હીટવેવના પગલે હવામાન વિભાગે યેલ્લો એલર્ટ જાહેર કર્યું છે. સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, ગીરસોમનાથ, રાજકોટ, અમરેલી અને દીવમાં હિટવેવની આગાહી કરાઈ છે. સાથે જ ઉત્તર પશ્ચિમના પવનના કારણે સામાન્ય કરતા વધારે ગરમીની આગાહી કરાઇ છે.

ગરમીમાં શેકાવા થઈ જાઓ તૈયાર..!

તારીખ 25 અને 26 માર્ચે કચ્છ, પોરબંદર, જૂનાગઢ ગિર સોમનાથ, રાજકોટ, અમરેલી, દિવમાં હિટવેવની આગાહી કરાઈ છે. સાથે જ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના વિવિધ ભાગોમાં ડિસ્કમ્ફર્ટ પરિસ્થિતિ રહેશે તેવું પણ જણાવ્યું છે.  હાલ ઉત્તર પશ્ચિમ ઉત્તરના પવનના કારણે ગરમીનો પારો વધી રહ્યાંનું હવામાન વિભાગે જણાવ્યું છે. જેથી વધુ ગરમી વાળા વિસ્તારમાં લોકોએ સતર્ક રહેવું પડશે.

માર્ચમાં ગરમીનો મારો!  

  • અમદાવાદ 37.3 ડિગ્રી
  • ગાંધીનગર 37.2 ડિગ્રી
  • ડીસા  37.9 ડિગ્રી
  • વડોદરા 38.6  ડિગ્રી
  • અમરેલી 40.3 ડિગ્રી
  • ભાવનગર 37.4  ડિગ્રી
  • રાજકોટ 40.1 ડિગ્રી
  • સુરેન્દ્રનગર 39.2 ડિગ્રી
  • પોરબંદર 39.0  ડિગ્રી
  • વેરાવળ 38.9 ડિગ્રી
  • મહુવા 38.6 ડિગ્રી
  • ભુજ  38.5 ડિગ્રી
  • નલિયા 37.2 ડિગ્રી
  • કંડલા 39.0 ડિગ્રી
  • કેશોદ 39.4 ડિગ્રી

વાંચવા જેવું: 'રોહન ગુપ્તાએ લીક કરી દીધી આ ગુપ્ત માહિતી', મનીષ દોશીનો મોટો આરોપ

ગરમીથી બચવા એટલું અવશ્ય કરો
તરસ ન લાગે તો પણ જ્યારે પણ શક્ય હોય ત્યારે પૂરતું પાણી પીવા જોઈએ. આ સાથે, નાગરિકોને ઓરલ રીહાઇડ્રેશન સોલ્યુશન (ઓઆરએસ)નો ઉપયોગ કરવું અને લીંબુ શરબત, છાશ / લસ્સી, ફળોના રસ સાથે મિશ્રિત થોડું મીઠું જેવા ઘરે બનાવેલા પીણાં પીવા જોઈએ. પાતળા, ઢીલા, સુતરાઉ કપડાં, આછા રંગના કપડાં પહેરવાની અને સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે ત્યારે છત્રીઓ, ટોપીઓ ટુવાલ અને અન્ય પરંપરાગત માથાના આવરણનો ઉપયોગ કરવું. હવામાનના સમાચારો માટે ટીવી જોતા રહેવું. 
 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ