બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

logo

બનાસકાંઠા: મહેસાણાના વેપારીનું અપહરણ કરનાર ઝડપાયા

logo

ગીરસોમનાથ: ગુરૂકુળના વિવાદમાં પરિવારજનોના આક્ષેપ બાદ બાળ કલ્યાણ સમિતિએ આપ્યા તપાસના આદેશ

VTV / ગુજરાત / અમદાવાદ / ગરમીમાં શેકાવા તૈયાર રહેજો! ગુજરાતમાં તાપમાનનો પારો જશે 42 ડિગ્રીને પાર, હીટવેવ એલર્ટ જાહેર

આગાહી / ગરમીમાં શેકાવા તૈયાર રહેજો! ગુજરાતમાં તાપમાનનો પારો જશે 42 ડિગ્રીને પાર, હીટવેવ એલર્ટ જાહેર

Last Updated: 04:04 PM, 4 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી ત્રણ દિવસ હિટવેવની આગાહી કરવામાં આવી છે. આવતીકાલથી તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર જઈ શકે છે.

હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ સમગ્ર રાજ્યમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. શહેરીજનો કાલથી કાળઝાળ ગરમી માટે તૈયાર રહેવાની ચેતવણી આપવામાં આવી હતી. તા. 6,7 અને 8 નાં રોજ યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

Weadher department

સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં હીટવેવની આગાહી

હવામાન વિભાગ દ્વારા તા. 3, 4 અને 5 દરમ્યાન સૌરાષ્ટ્ર કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. કચ્છ સહિત પોરબંદર, ગીર સોમનાથ અને ભાવનગરમાં હિટવેવની સંભાવનાં વ્યક્ત કરવામાં આવી છે. તાપમાનનો પારો 42 ડિગ્રી પણ જઈ શકે છે.

Weadher department

આગામી 5 દિવસ ગરમ અને ભેજવાલા હવામાનની ચેતવણી

તેમજ આગામી પાંચ દિવસ એટલે કે તા. 4 થી 8 દરમ્યાન રાજ્યમાં દરિયા કિનારાનાં વિસ્તારોમાં ગરમ તેમજ ભેજવાળું હવામાનની ચેતવણી આપવામાં આવી છે. જેમાં કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંધર, ગીર સોમનાથ, ભાવનગર, દમણમાં ગરમ અને ભેજવાળું હવામાનની ચેતવણી આપવામાં આવી છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ