બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ટેક અને ઓટો / Meta announces the shutting of facebook messenger lite app from 18 September

જાણી લો! / ફેસબુક Messenger App વપરાશકર્તાને સૌથી મોટો ઝટકો, આવતા મહિને થઈ જશે બંધ, મેટાએ શું કારણે લીધો નિર્ણય?

Vaidehi

Last Updated: 07:45 PM, 25 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Facebook મેસેંજરનું લાઈટ વર્ઝન Messenger Lite App આવતા મહિને બંધ થઈ જશે. નવા યૂઝર્સ માટે ગૂગલ પ્લે પરથી એપ હટાવી દેવામાં આવી છે.

  • ફેસબુક યૂઝર્સ માટે મોટી ખબર
  • મેસેંજરનું લાઈન વર્ઝન કંપની બંધ કરશે
  • 18 સપ્ટેમ્બરથી નહીં કરી શકો આ એપનો ઉપયોગ

Facebook Messenger Lite App: ફેસબુકનું એન્ડ્રોઈડ પર મેસેંજરનું લાઈટ વર્ઝન આવતા મહિને બંધ થઈ રહ્યું છે. રિપોર્ટ અનુસાર એપનાં યૂઝર્સને એક મેસેજ મળી રહ્યો છે જે તેમને ચેટિંગ ચાલુ રાખવા માટે મેસેંજરનો ઉપયોગ કરવાની સલાહ આપી રહ્યાં છે. Facebook Messenger Lite App 18 સપ્ટેમ્બરનાં રોજ બંધ થઈ જશે. નવા યૂઝર્સ માટે આ એપ ગૂગલ પ્લે પરથી પણ હટાવી દેવામાં આવી છે.

યૂઝર્સને નોટિફિકેશન આપવામાં આવશે
મેટાનાં પ્રવક્તાએ જણાવ્યું કે 21 ઑગસ્ટથી એન્ડ્રોઈડ માટે મેસેંજર લાઈટ એપનો ઉપયોગ કરનારા લોકોને મેસેંજર પર મેસેજ મોકલવા અને મેળવવા માટે મેસેંજર અથવા તો FB Lite પર સૂચિત કરવામાં આવશે. 

2016માં મેટાએ આ એપ લૉન્ચ કરી હતી
2016માં મેટાએ ઓછા પાવરવાળા એન્ડ્રોઈડ ડિવાઈઝવાળા યૂઝર્સ માટે એન્ડ્રોઈડ લાઈટ એપ લૉન્ચ કર્યું હતું જે ઓછી સ્પેસ અને પ્રોસેસિંગ પાવરની ખપત માટે ઈંસ્ટેંટ મેસેજિંગ એપની માત્ર જરૂરી સુવિધાઓ જ ફાળવતું હતું. મેટાએ iOS માટે મેસેંજર લાઈટ જારી કર્યું હતું પરંતુ 2020માં તેને પણ બંધ કરી દીધું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ