બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ધર્મ / Mehndi of QR code code went viral on Raksha Bandhan

RakshaBandhan 2023 / રક્ષાબંધન પર વાયરલ થઈ QR Code ની મેંહદી, ભાઈ પાસેથી ગિફ્ટ લેવા તમે પણ કરો ટ્રાય

Kishor

Last Updated: 07:57 PM, 29 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રક્ષાબંધનના આગમનને લઈ ક્યુઆર કોડ વાળી મહેંદી ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે. જેને લોકો જુદી જુદી કોમેન્ટ આપી રહ્યા છે.

  • રક્ષાબંધનને લઈ સોશિયલ મીડિયામાં ઘણા રીલ્સ અને મીમ્સ વાયરલ
  • ક્યુઆર કોડ વાળી મહેંદી ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે
  • યુઝર્સે આપી જુદી જુદી પ્રતિક્રિયા

રક્ષાબંધનના તહેવારના આગમનને હવે ઘળીઓ ગણાય રહી છે. ત્યારે કોઈપણ તહેવાર હોય તેને લઈને સોશિયલ મીડિયામાં ઘણા રીલ્સ અને મીમ્સ વાયરલ થતા હોય છે. આ દિવસોમાં રક્ષાબંધનને પગલે સોશિયલ મીડિયા પર આ પર્વ સંબંધી means વાયરલ થઈ રહ્યા છે. જેમાં ક્યુઆર કોડ વાળી મહેંદી ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે. જેને સ્કેન કરીને ભાઈ તેમની બહેનને પૈસા ટ્રાન્સફર કરી શકે છે.

ડિજિટલ મેંદીનો વીડિયો વાયરલ

સોશિયલ મીડિયાના સશક્ત પ્લેટફોર્મ instagram પર yash mehndi નામે બનેલા પેજમાં ડિજિટલ મેંદીનો વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં છોકરીના હાથ પર મહેંદી લગાવેલી છે. જેમાં ધ્યાનથી જોતા ક્યુઆર કોડ બનાવવામાં આવ્યો હોવાનું દ્રશ્યમાન થાય છે. એટલું જ નહીં આ કયુઆર કોડને સ્કેન કરીને પૈસા ટ્રાન્સફર પણ કરવામાં આવી રહ્યા છે. હવે તમે વિચારી રહ્યા હશો કે આ કેવા પ્રકારની મહેંદી હશે?

વાયુવેગે વાયરલ થતાં આ વીડિયોને અત્યાર સુધીમાં 1.25 લાખ લોકોએ લાઈક કર્યો છે. વધુમાં યુઝર્સ દ્વારા જુદી જુદી પ્રતિક્રિયાઓ પણ આપવામાં આવી રહી છે. જેના ભાગરૂપે લોકોએ ટેકનોલોજીએ ખરેખર ઘણી પ્રગતિ કરી છે અને એક યુઝરે લખ્યું કે કલાકારને 11 તોપની સલામ. આમ લોકો પોતપોતાની રીતે રચનાત્મક મહેંદી અંગે પ્રતિક્રિયા આપી રહ્યા છે. તો અમુક લોકોએ ફની અને અમુક લોકોએ આ ફેક મહેંદી હોવાનું જણાવ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ