બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / વડોદરા / Mega drive of traffic police will start in Vadodara city from today

એક્શન / રોંગ સાઇડમાં વ્હીકલ, ફોન પર વાતચીત... તો કરાશે રૂ. 5000 સુધીનો દંડ, આજથી ગુજરાતના આ શહેરમાં શરૂ થશે ટ્રાફિક પોલીસની મેગા ડ્રાઇવ

Priyakant

Last Updated: 10:58 AM, 29 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara Police Drive Latest News: 200થી વધુ પોલીસ જવાનો સાથે વડોદરા શહેરમાં આજથી મેગા ડ્રાઇવ શરૂ, CCTV વગરના સ્થળો પર ડ્રાઈવ, નિયમ ભંગ બદલ 1500થી 5000નો દંડ

  • વડોદરામાં આજથી ટ્રાફિક પોલીસની ડ્રાઈવ
  • 23 સ્થળો પર ટ્રાફિક પોલીસની કાર્યવાહી
  • CCTV વગરના સ્થળો પર ડ્રાઈવ
  • નિયમ ભંગ બદલ 1500થી 5000નો દંડ
  • 200થી વધુ પોલીસ જવાનો ડ્રાઈવમાં જોડાશે 

Vadodara Police Drive : વડોદરામાં આજથી ટ્રાફિક પોલીસની ડ્રાઈવ શરૂ થઈ છે. વાત જાણે એમ છે કે, વડોદરા પોલીસ દ્વારા આજથી સ્પેશ્યલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. જેમાં રોંગસાઇડ વાહન ચલાવતા વાહન ચાલકો સામે કાર્યવાહી થશે. આ સાથે CCTV વગરના 23 સ્થળો પર ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરશે. મહત્વનું છે કે, આ ડ્રાઈવ હેઠળ નિયમ ભંગ બદલ 1500થી 5000 સુધીનો દંડ કરવામાં આવશે. 

File Photo

વડોદરામાં આજથી પોલીસની સ્પેશ્યલ ડ્રાઈવમાં 200થી વધુ પોલીસ જવાનો જોડાશે, જેમાં ખાસ કરીને રોંગસાઇડ વાહન ચલાવતા વાહન ચાલકો અને વાહન ચલાવતા ફોન પર વાત કરતા લોકો સામે કાર્યવાહી થશે. આ સાથે નિયમ ભંગ બદલ 1500થી 5000 સુધીનો દંડ કરવામાં આવશે. નોંધનિય છે કે, રાજ્યમાં ટ્રાફિક નિયમના ભંગ કરતાં લોકોની બેદરકારીના કારણે જ અમુક અકસ્માત સર્જાતાં હોય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ