બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / મૌની અમાવસ્યા પર સર્જાઇ રહ્યો છે આ અદભુત સંયોગ, આ 5 રાશિઓ પર થશે ધનવર્ષા

photo-story

7 ફોટો ગેલેરી

ધર્મ / મૌની અમાવસ્યા પર સર્જાઇ રહ્યો છે આ અદભુત સંયોગ, આ 5 રાશિઓ પર થશે ધનવર્ષા

Last Updated: 08:30 AM, 25 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

આ વખતે મૌની અમાવસ 29 ફેબ્રુઆરીએ છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ વખતે મૌની અમાવસ પર વર્ષો બાદ  ત્રિવેણી યોગના અદભૂત સંયોગ બનવા જઈ રહ્યા છે. જે અમુક રાશિઓ માટે લાભકારી માનવામાં આવે છે.

1/7

photoStories-logo

1. ત્રિગ્રહી અને ત્રિવેણી યોગ

જ્યોતિષ ગણના અનુસાર, મૌની અમવાસના દિવસે મકર રાશિમાં સુર્ય, ચંદ્રમા અને બુધ એક સાથે ત્રિગ્રહી અને ત્રિવેણી યોગનું નિર્માણ કરશે. એટલા માટે જ્યોતિષ નિષ્ણાતો જણાવે છે કે મૌની અમાવસ પર બનતો આ સંયોગ અમુક રાશિઓ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. વૃષભ રાશિ

મૌની અમાવસ વૃષભ રાશીવાળ માટે શુભ માનવામાં આવી રહી છે. આ દિવસે બનતા ત્રિવેણી યોગના શુભ પ્રભાવથી આર્થિક સ્થિતિ સુધરશે. સાથે જ માનસિક તણાવથી પણ છુટકારો મળશે. ધન લાભ સાથે ઘણા પ્રબળ યોગ બનશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. કર્ક રાશિ

મૌની અમાવસ પર બનતો અદભુત સંયોગ કર્ક રાશિના જાતકો માટે ખાસ છે. આ રાશિના લોકો કોઈ નવા કામની શરૂઆત કરી શકે છે. ધાર્મિક કાર્યોમાં રસ વધશે. આવક વધારવામાં સફળતા મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. કન્યા રાશિ

મૌની અમાવસ કન્યા રાશિવાળા  માટે ખૂબ શુભ માનવામાં આવી રહી છે. કાર્યસ્થળ પર પ્રભાવ વધશે. અટકેલાં કામ પૂરા થશે. વ્યાપારમાં લાભ અને પ્રગતિથી ભરપૂર તકો મળશે. સંપત્તિથી લાભ થશે. નોકરી કરતાં જતકોને પ્રમોશન મળી શકે છે. કાર્યસ્થળ પર અધિકારીઓનો સાથ મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. તુલા રાશિ

મૌની અમાવસથી તુલા રાશિવાળાઓનું જીવન બદલાશે. કાર્યસ્થળ પર સહકર્મીઓનો સહયોગ મળશે. ઘર-પરિવારમાં સુખ-સમૃદ્ધિ થશે. નોકરીની શોધ કરતા લોકોને સારી તક મળશે. વ્યાપારના માધ્યમે વિદેશ યાત્રા થઈ શકે છે. પૈતૃક સંપત્તિથી લાભ થશે. આર્થિક સ્થિતિ સુધરશે. ઇન્વેસ્ટથી ફાયદો થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. મકર રાશિ

મૌની અમાવસ પર મકર રાશિવાળાઓનું ભાગ્યોદય થશે. પરણેલા લોકોને ખુશખબરી મળી શકો છો. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. કાર્યસ્થળ પર સહકર્મીઓનો સાથ મળશે. ધાર્મિક યાત્રાનો યોગ બનશે. જમીન સાથે જોડાયેલા કામમાં સારો ફાયદો થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

triveni yog astrology mauni amavasya 2025
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ