બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Mass suicide attempt by Dudhatra family in Junagadh Husband wife and son die

છેલ્લો રસ્તો.. / જૂનાગઢમાં દુધાત્રા પરિવારનો સામૂહિક આપઘાતનો પ્રયાસ: પતિ-પત્ની અને દીકરાનું મોત, દીકરીની હાલત ગંભીર, કારણમાં રકઝક

Kishor

Last Updated: 10:34 PM, 11 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જૂનાગઢમાં દુધાત્રા પરિવારે સામૂહિક આપઘાતનો પ્રયાસ કરી લેતા પતિ-પત્ની અને દીકરાનું મૃત્યુ થયું છે. જ્યારે દીકરીની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.

  • જૂનાગઢમાં એક પરિવારે કર્યો સામૂહિક આપઘાતનો પ્રયાસ
  • પતિ-પત્ની અને દીકરાનું મૃત્યુ, દીકરીની હાલત ગંભીર
  • વિકાસ દુધાત્રા નામના વ્યક્તિ અને તેમની પત્નીનું મોત 

જૂનાગઢમાં એક પરિવારે સામુહિક આપઘાતનો પ્રયાસ કરી લેતા સમગ્ર પંથકમાં સોંપો પડી ગયો છે. આપઘાતના પ્રયાસ બાદ પતિ, પત્ની અને પુત્રએ દમ દોડી દેતા અરેરાટી મચી જવા પામી છે. પરિવારના સદસ્યોએ ઝેરી દવા ગટગટાવી મોતની સોડ તાણી લેતા ચકચાર મચી છે. મોત પાછળનું પ્રાથમિક કારણ બહાર આવ્યું કે કૌટુંબિક ઝગડાથી કંટાળી જઇ આ પરિવારના લોકોએ જીવાદોરી ટૂંકાવી લીધાનું બહાર આવ્યું છે. 

13 વર્ષના મનન દુધાત્રાનું મૃત્યુ, હેપી દુધાત્રા હોસ્પિટલમાં દાખલ
દવાની ઝેરી અસર બાદ હેપી દુધાત્રા નામની દીકરી હાલ હોસ્પિટલમાં જીવનમરણ વચ્ચે ઝોલા ખાઈ રહી  છે. જ્યારે મનન વિકાસભાઈ દુધાત્રા (ઉ વ. 12), વિકાસ રમણીકભાઈ દુધાત્રા (ઉવ.45) અને હીનાબેન વિકાસભાઈ દુધાત્રા (ઉ.વ. 45) ના મોત થયા છે.આ ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ તાબડતોબ બનાવ સ્થળે દોડી આવ્યો હતો. જ્યાં મૃતદેહનો કબજો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બીજી બાજુ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકની કાલીમાં છવાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ