બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ટેક અને ઓટો / maruti suzuki wagonr price this maruti car available

ગજબ! / કિંમત સાડા પાંચ લાખ અને માઇલેજ 34 કિમી, લોકોની ફેવરિટ અને બેસ્ટ સેલિંગ કાર પર સીધી 49 હજારની છૂટ!

Arohi

Last Updated: 12:37 PM, 10 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Maruti Suzuki Wagonr: ગ્રાહકોની વચ્ચે મારૂતિ સુઝુકીની આ હેચબેક ખૂબ જ પોપ્યુલર છે. આટલું જ નહીં આ કારનો ક્રેઝ હાલ ખૂબ જ વધી રહ્યો છે. ગયા મહિને આ કારના વેચાણે બધા જ રેક્રોડ તોડી નાખ્યા હતા.

  • લોકોની ફેવરેટ છે આ કાર
  • સાડા પાંચ લાખમાં ગજબના ફિચર્સ 
  • સેલિંગ કાર પર સીધી 49 હજારની છૂટ!

આ ફેસ્ટિવ સીઝન ઓટો કંપનીઓ પોતાના પોપ્યુલર મોડલ્સ પર પણ બમ્પર ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. જો તમે મારૂતિ સુઝુકીના હેચબેક મોડલ WagonRને ખરીદવાનો પ્લાન કરી રહ્યા છો તો બધા તમારી પાસે આ કાર પર પૈસા બચાવવાનો સારો મોકો છે. જણાવી દઈએ કે Maruti WagonR ગયા મહિને ઓક્ટોબરમાં કંપનીની સૌથી વધારે વેચાણ કરનાર નંબર 1 કાર બની છે. 

મારૂતિની સૌથી વધારે વેચાણ વાળા આ હેચબેક મોડલ પર કંપનીની તરફથી 49 હજાર સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આવો તમને આ ગાડી પર મળી રહેલી બેસ્ટ ડીલ વિશે ડિટેલ જાણકારી આપીએ. 

40 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ
આ મહિને નવેમ્બરમાં મારૂતિ સુઝુકીની આ કાર પર કંપનીની તરફથી તમે લોકોને 25 હજાર સુધીનું કેશ ડિસ્કાઉન્ટ, જુની કાર આપવા પર 20 હજાર સુધીનું એક્સચેન્જ બોનસ અને 4 હજાર સુધીનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ મળી શકે છે. તેનો મતલબ જો તમે આ કારને આ મહિને એટલે કે નવેમ્બરમાં ખરીદવનો પ્લાન કરી રહ્યા છો તો તમે 49 હજાર રૂપિયાની બચત કરી શકશો. 

તોડી નાખ્યા વેચાણના બધા જ રેકોર્ડ 
જણાવી દઈએ કે ગયા મહિને એટલે કે ઓક્ટોબરમાં ગ્રાહકોની પહેલી પસંદ બનેલી આ હેચબેકના કુલ 22 હજાર 80 યુનિટ્સનું વેચાણ થયું છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં વેચાણનો આંકડો 17 હજાર 945 યુનિટ્સનો હતો. બન્ને આંકડાને જોતા એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે ગ્રાહકોની વચ્ચે આ કારને લઈને ખૂબ જ ક્રેઝ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ