ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / ભર શિયાળે એક્ટ્રેસે બિકીનીમાં વધાર્યું ટેમ્પરેચર, બીચ પરની તસવીરોએ કર્યા મોહિત

photo-story

6 ફોટો ગેલેરી

PHOTOS / ભર શિયાળે એક્ટ્રેસે બિકીનીમાં વધાર્યું ટેમ્પરેચર, બીચ પરની તસવીરોએ કર્યા મોહિત

Last Updated: 11:48 AM, 7 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

સાઉથની એક્ટ્રેસ માનસા ચૌધરી ફરી એકવાર પોતાના બોલ્ડ અંદાજને કારણે ચર્ચામાં આવી છે. રેડ બિકીનીમાં બીચ પર કરાવેલા તેના ફોટોશૂટે સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેંચ્યું છે.

1/6

photoStories-logo

1. બિકીનીમાં બીચ પર અભિનેત્રીએ વિખેર્યો હુશ્નનો જાદુ

માનસા ચૌધરીએ પોતાના ગ્લેમરસ ફોટોશૂટથી ફરી ફેન્સને ચોંકાવી દીધા છે. આ વખતે એક્ટ્રેસ રેડ બિકીનીમાં પાણીની વચ્ચે અલગ-અલગ પોઝ આપતી જોવા મળી રહી છે. પાછળ ડૂબતા સૂરજનો સુંદર નજારો અને સામે માનસાનો સ્ટાઇલિશ અંદાજ જોવા મળી રહ્યો છે. તેની તસવીરો સામે આવ્યા બાદ ફેન્સ તેના લુક અને આત્મવિશ્વાસના વખાણ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર તેના આ નવા ફોટોશૂટની ખૂબ ચર્ચા થઈ રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. રેડ બિકીનીમાં માનસાનો બોલ્ડ અંદાજ

માનસા ચૌધરીએ ઇન્સ્ટાગ્રામ પર રેડ બિકીનીમાં પોતાની કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે પાણીની વચ્ચે ઊભેલી જોવા મળે છે. તેના ભીના વાળ, ચહેરા પરની હળવી સ્માઈલ અને કેમેરા સામે આપેલા પોઝ તેના લુકને વધુ આકર્ષક બનાવી રહ્યા છે. રેડ બિકીનીમાં તેનો અંદાજ ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. ડૂબતા સૂરજની વચ્ચે આપ્યા ગ્લેમરસ પોઝ

માનસાના આ ફોટોશૂટની ખાસ વાત તેનો બેકગ્રાઉન્ડ છે. આકાશમાં ડૂબતા સૂરજની નારંગી રોશની અને પાણીનો સુંદર નજારો તસવીરોને ખાસ બનાવી રહ્યો છે. સૂર્યાસ્તના સમયે પાણીની વચ્ચે ઊભેલી માનસા અલગ-અલગ પોઝ આપતી જોવા મળે છે. નેચરલ લાઇટિંગ અને તેના સ્ટાઇલિશ અંદાજના કારણે આ તસવીરો સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. ફેન્સે કર્યા એક્ટ્રેસના લુકના વખાણ

માનસાની તસવીરો પોસ્ટ થતાં જ ફેન્સે તેના પર કોમેન્ટ્સ કરવાનું શરૂ કરી દીધું છે. ઘણા લોકોએ તેના આત્મવિશ્વાસ અને સ્ટાઇલના વખાણ કર્યા છે. કેટલાક યુઝર્સે તો આ ફોટોશૂટને તેના અત્યાર સુધીના સૌથી બોલ્ડ લુકમાંથી એક ગણાવ્યો છે. ફોટોઝની ક્વોલિટી અને તેની પોઝ આપવાની સ્ટાઈલ પણ લોકોને પસંદ આવી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. ગ્લેમરસ ફોટોશૂટથી સોશિયલ મીડિયા પર રહે છે ચર્ચામાં

માનસા ચૌધરી અવારનવાર પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ગ્લેમરસ ફોટોશૂટ અને રીલ્સ શેર કરતી રહે છે. તેના નવા લુક અને સ્ટાઇલને કારણે તે ફેન્સ વચ્ચે ચર્ચામાં રહે છે. આ વખતે બીચ પર રેડ બિકીનીમાં શેર કરેલી તસવીરો ખાસ ધ્યાન ખેંચી રહી છે. સૂર્યાસ્ત, પાણી અને તેના ગ્લેમરસ અંદાજના કારણે આ ફોટોશૂટને ફેન્સ તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. મોડલિંગથી શરૂ કરી હતી કરિયરની સફર

માનસા ચૌધરીએ પોતાની કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી. વર્ષ 2022માં તેણે તમિલ વેબ સિરીઝ 'ઇમોજી'થી એક્ટિંગની દુનિયામાં પગ મૂક્યો હતો. ત્યારબાદ વર્ષ 2023માં તેલુગુ ફિલ્મ 'બબલગમ'થી મોટા પડદા પર ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મથી તેને દર્શકો વચ્ચે ઓળખ મળી હતી. એક્ટિંગની સાથે માનસા પોતાના ગ્લેમરસ ફોટોશૂટને કારણે પણ ફેન્સનું ધ્યાન ખેંચતી રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Mansa Choudhary Mansa Choudhary Photos VTV Gujarati
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ