બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ધર્મ / mangal ast in kanya rashi 2023 mars combust in virgo negative impact on these 3 zodiac sign

મંગળ અસ્ત / મંગળ શત્રુની રાશિમાં થઈ રહ્યા છે અસ્ત, આ ત્રણ રાશિના જાતકોની વધશે મુશ્કેલીઓ, બિઝનેસ અને નોકરીમાં થશે નુકસાન

Manisha Jogi

Last Updated: 12:23 PM, 17 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મંગળ બુધની કન્યા રાશિમાં બિરાજમાન છે. 24 સપ્ટેમ્બરના રોજ સાંજે 06:26 વાગ્યે બુધ કન્યા રાશિમાં અસ્ત થશે. શત્રુની રાશિમાં અસ્ત થવાને કારણે કેટલીક રાશિના જાતકોની પરેશાની વધુ શકે છે.

  • મંગળ બુધની કન્યા રાશિમાં બિરાજમાન
  • શત્રુની રાશિમાં અસ્ત થવાને આ રાશિના જાતકોને થશે નુકસાન
  • બિઝનેસ અને વેપારમાં થશે ધન હાનિ

વૈદિક જ્યોતિષ અનુસાર સાહસ અને પરાક્રમના ગ્રહ સેનાપતિ મંગળ બુધની કન્યા રાશિમાં બિરાજમાન છે. 24 સપ્ટેમ્બરના રોજ સાંજે 06:26 વાગ્યે બુધ કન્યા રાશિમાં અસ્ત થશે. શત્રુની રાશિમાં અસ્ત થવાને કારણે કેટલીક રાશિના જાતકોની પરેશાની વધુ શકે છે. મંગળ કન્યા રાશિમાં અસ્ત થવાને કારણે શક્તિહીન થઈ શકે છે, જેથી કેટલીક રાશિના જાતકોને નુકસાન થશે. કઈ રાશિના જાતકોને મુશ્કેલી થી શકે છે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

મેષ-
મંગળ આ રાશિમાં છઠ્ઠા ભાવમાં અસ્ત થી રહ્યા છે, જેથી આ રાશિના જાતકોના જીવનમાં મુશ્કેલી ઊભી થઈ શકે છે. નોકરિયાત વ્યક્તિઓએ સાવધાન અને સતર્ક રહેવાની જરૂર છે, તમારા કામનું ક્રેડિટ કોઈ અન્ય વ્યક્તિ લઈ શકે છે. કાર્યક્ષેત્રે ઉચ્છ અધિકારી નારાજ થઈ શકે છે. કામ બાબતે પ્રશંસા ના થવાને કારણે તમે નિરાશ થઈ શકો છો. વેપારીઓએ ખૂબ જ સાવચેતી રાખવી જરૂરી છે. 

કર્ક-
મંગળ આ રાશિમાં ત્રીજા ભાવમાં અસ્ત થઈ રહ્યા છે. આ રાશિના જાતકોએ સાવધાની રાખવી જરૂરી છે. મંગળ અસ્ત થવાને કારણે બિઝનેસ અને નોકરીમાં પરેશાનીની સાથે સાથે અસફળતા મળી શકે છે. સહયોગીઓ અને ઉચ્ચ અધિકારીઓને સાથ નહીં મળે, જેથી પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. બિઝનેસ કરતા લોકોના હાથમાંથી કોઈ મોટી ડીલ જતી રહેશે. જેથી આરોગ્યનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. 

સિંહ-
આ રાશિના જાતકોની મુશ્કેલી વધી શકે છે. આ રાશિમાં મંગળ બારમાં ભાવમાં અસ્ત થઈ રહ્યો છે, સિંહ રાશિના જાતકોએ અસફળતાનો સામનો કરવો પડી શકે છે. જેથી તમે પરેશાન થઈ શકો છો. ઓફિસમાં સાવચેત રહેવાની જરૂર છે, કોઈ બાબતે વિવાદ થવાની સંભાવના છે. બિઝનેસ કરતા લોકોએ નુકસાનનો સામનો કરવો પડી શકે છે. પ્રતિસ્પર્ધી તમારા પર હાવી થઈ શકે છે, જેથી કામમાં અડચણ ઊભી થઈ શકે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ