બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / વિશ્વ / man grows more than a thousand tomatoes from single stem make guinness world records

ઈનોવેશન / શૉકિંગ ન્યૂઝ! આ ભાઈએ તો એક છોડ પર ઉગાડ્યા 1200 ટામેટાં, બની ગયો રેકૉર્ડ, વિશ્વાસ ન આવે તો જુઓ Photos

Premal

Last Updated: 07:22 PM, 11 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાકાળમાં ક્વોરોન્ટાઈનવાળા જીવને લોકોને જીવન જીવવાની નવી પદ્ધતિ શિખવી છે. કોરોનાકાળ દરમ્યાન કોઈએ ખેતી કરી, કોઈએ ગાર્ડનિંગ કર્યુ, તો કોઈએ કૂકિંગમાં તેનો હાથ અજમાવ્યો અને અમુક લોકોએ અલગ-અલગ પ્રકારની હોબી ડેવલપ કરી.

  • કોરોનાકાળમાં લોકો નવુ જીવન જીવવાની પદ્ધતિ શિખ્યા
  • બ્રિટનના એક વ્યક્તિએ વૃક્ષારોપણ વિધિ પર કર્યુ કામ
  • ટામેટાના એક વધુ છોડ પર 1269 ટામેટા ઉગાડ્યા

કોરોનાકાળમાં લોકોએ નવી સકારાત્મકતા શીખી

અમુક લોકોએ આ દરમ્યાન તેનો નવો બિઝનેસ પણ શરૂ કર્યો. જો કે, એક વ્યક્તિએ કોરોનાકાળમાં એવુ કરી બતાવ્યું કે જેને જાણીને આખી દુનિયા હેરાન છે. બ્રિટનના ડગલસ સ્મિથને ગાર્ડનિંગનો શોખ હતો. જેને તેઓ ક્વોરોન્ટાઈન પીરિયડમાં નેકસ્ટ લેવલ પર લઇ ગયા. સ્મિથે આ દરમ્યાન નવીન વૃક્ષારોપણ વિધિઓ (ઈનોવેટિવ પ્લાન્ટેશન મેથડ) પર કામ કર્યુ અને 2021માં ટામેટાનો એક એવો છોડ ઉગાડ્યો, જેના એક છોડમાં 839 ટામેટા ઉગ્યા. તો થોડા મહિનાની અંદર તેણે પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો. 

1269 ટામેટા ઉગ્યા 

રિપોર્ટ મુજબ, જ્યારે સ્મિથે ગ્રીન હાઉસમાં ટામેટાના એક વધુ છોડ પર 1269 ટામેટા ઉગાડ્યા તો 9 માર્ચ 2022ના રોજ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડસે તેને નવો કીર્તિમાન જાહેર કર્યો. આમ તો ટામેટાનો છોડ 27 સપ્ટેમ્બર, 2021ને સંપૂર્ણ રીતે મોટો થયો હતો. પરંતુ ચકાસણીની પ્રક્રિયામાં અમુક અઠવાડિયા લાગી ગયા. 

એક નવો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ ! 

સ્મિથને તેની આ સિદ્ધીને ટ્વિટર દ્વારા વિશ્વ સાથે શેર કરી. તેમણે લખ્યું, એક નવો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ. આ જાહેરાત કરતા ખુશી થઇ રહી છે કે એક છોડ પર 1269 ટામેટા ઉગાડવાના મારા રેકોર્ડને માન્યતા મળી ગઇ છે, જેને ગયા વર્ષના 839ના રેકોર્ડને તોડી નાખ્યો. 
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ