બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / man fell down from several feet in the process of stunts watch video

OMG / સ્ટન્ટ કરવો ભારે પડ્યો ! આ શખ્સ ઘણી ઉંચાઈએથી નીચે પટકાયો, VIDEO જોઈ તમારા રૂંવાડા ઉભા થઇ જશે

Premal

Last Updated: 07:42 PM, 12 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમે સ્ટન્ટના ઘણા બધા વીડિયો જોયા હશે. સ્ટન્ટના ઘણા વીડિયો સારા હોય છે. તો અમુક વીડિયો એટલા ખતરનાક હોય છે કે તેને જોયા બાદ તમારા રૂંવાડા ઉભા થઇ જશે. આવો એક વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં જોવા મળી રહ્યો છે.

  • સ્ટન્ટ કરનારા શખ્સો ચેતી જજો
  • સ્ટન્ટના ચક્કરમાં આ શખ્સને થાય છે ભયંકર ઈજા
  • બેલેન્સ જાળવી ના શકતા ઘણી ઉંચાઈએથી નીચે પડે છે

શખ્સને સ્ટન્ટ કરવુ પડ્યુ ભારે

આ વીડિયોને જોઈને આશ્ચર્ય પામવુ સ્વાભાવિક છે. જેમાં સ્ટન્ટ કરનારા શખ્સ સાથે ખૂબ જ દુ:ખદાયક ઘટના ઘટે છે. વાયરલ વીડિયોમાં જોઇ શકાય છે કે એક શખ્સ ખતરનાક સ્ટન્ટ કરવાનો પ્રયાસ કરે છે. જેના ચક્કરમાં તે ઘણી ઊંચાઈએથી નીચે પટકાય છે. સ્વાભાવિક છે કે આટલી ઊંચાઈએથી નીચે પટકાયા બાદ શખ્સને ગંભીર ઈજા થાય છે. વીડિયોમાં તમે જોઇ શકો છો કે શખ્સને સ્ટન્ટના ચક્કરમાં લેવાના દેવા પડી જાય છે અને તેને ભયંકર ઈજા થાય છે. બની શકે છે કે શરીરનુ કોઈ હાડકુ પણ તૂટી ગયુ હોય. 

બેલેન્સ ન જાળવી શકતા ઊંચાઈએથી નીચે પટકાય છે

વીડિયોમાં જોઈ શકાય છે કે શખ્સ એક છત પરથી દોડતો-દોડતો આવે છે તે સ્ટન્ટ કરવા માટે સામે રહેલી બીજી છત પર કૂદવાનો પ્રયાસ કરે છે. જો કે, આ દરમ્યાન તે બેલેન્સ જાળવી શકતો નથી અને જે જગ્યાએ કૂદવાનુ હોય છે ત્યાં પહોંચી શકતો નથી. એવામાં તે ઘણી ઊંચાઈએથી નીચે પટકાય છે. આ શખ્સ જે રીતે નીચે પટકાય છે, તેને જોઈને લાગે છે કે તેને વધુ ઈજા થઇ હશે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ