બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ધર્મ / malavya rajyoga will bring golden time for these zodiac signs whole new year 2024 horoscope

રાજયોગ / આખું વર્ષ જલસા! 2024નું વર્ષ આ ત્રણ રાશિના જાતકો માટે હશે ગોલ્ડન યર... થશે અઢળક ધનલાભ

Manisha Jogi

Last Updated: 07:53 PM, 29 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માલવ્ય યોગના કારણે કેટલીક રાશિના જાતકોને આવનારા વર્ષમાં પણ લાભ થશે. માલવ્ય યોગ પંચ મહાપુરુષ યોગમાંથી એક માનવામાં આવે છે.

  • શુક્ર આવતીકાલે રાશિ પરિવર્તન કરશે
  • આ રાશિના જાતકોને થશે નાણાંકીય લાભ
  • આ રાજયોગના કારણે વર્ષ 2024 લાભદાયી સાબિત થશે

શુક્ર આવતીકાલે રાશિ પરિવર્તન કરશે. શુક્ર ગ્રહ તુલા રાશિમાં માલવ્ય યોગનું નિર્માણ કરે છે, જેથી અનેક રાશિના જાતકો માટે ધનલાભની સાથે નાણાંકીય યોગનું નિર્માણ થશે. માલવ્ય યોગના કારણે કેટલીક રાશિના જાતકોને આવનારા વર્ષમાં પણ લાભ થશે. માલવ્ય યોગ પંચ મહાપુરુષ યોગમાંથી એક માનવામાં આવે છે. 

માલવ્ય યોગનું નિર્માણ
શુક્ર ગ્રહ 19 મે 2024ના રોજ વૃષભ રાશિમાં ગોચર કરશે. ત્યારપછી સપ્ટેમ્બરમાં તુલા રાશિમાં ગોચર કરશે. આ કારણોસર શુક્ર ગ્રહ 2024માં તમામ રાશિના જાતકો માટે લાભદાયી સાબિત થશે. 

કઈ રાશિના જાતકોને અસર થશે
કન્યા, કર્ક અને મિથુન રાશિના જાતકો માટે નાણાંકીય લાભ થશે. કર્ક રાશિના જાતકોને રોકાણમાં શાનદાર લાભ થશે. મિથુન રાશિના જાતકોને સારા પગારની નોકરી મળી શકે છે. કન્યા રાશિના જાતકો માટે લગ્નયોગનું નિર્માણ થશે અને આર્થિક સંકટમાં ઘટાડો થશે. 

શુક્ર ગ્રહ મજબૂત કેવી રીતે કરવો?
કુંડળીમાં શુક્ર ગ્રહને મજબૂત કરવા માટે કેટલાક ઉપાય કરી શકાય છે. જે માટે ભોજનમાં સફેદ વસ્તુ (દૂધ, દહીં અને ઘી) શામેલ કરવી. કન્યાઓને સફેદ વસ્તુ (કપડા, ચોખા, ઘી, ખાંડ)નું દાન કરવાથી શુક્ર કુંડળીમાં ગ્રહ મજબૂત થાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ