બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ફેશન અને સૌંદર્ય / Makeup Tips fashion beauty avoid these common mistakes while applying makeup

Makeup Tips / મેકઅપ દરમ્યાન ક્યારેય ન કરતા આ 4 ભૂલ, નહીં તો બગાડી જશે તમારો Look, આ બાબતોને ખાસ ધ્યાનમાં રાખજો

Arohi

Last Updated: 02:21 PM, 22 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Fashion Beauty Tips: સુંદર દેખાવવા માટે લોકો ઘણા ઉપાય કરે છે. આજકાલ મેકઅપનો ઉપયોગ ખૂબ જ સામાન્ય થઈ ગયો છે. દરેક અવસર પર સુંદર દેખાવવા માટે યુવતીઓ મેકઅપનો ઉપયોગ કરે છે.

  • સુંદર દેખાવવું કોને ન ગમે? 
  • આજકાલ વધી ગયો છે મેકઅપનો ઉપયોગ 
  • મેકઅપ કરતી વખતે આ વાતોનું રાખો ધ્યાન 

આજકાલ સુંદર દેખાવવા માટે લોકો ઘણા ઉપાય કરે છે. ખાસ કરીને યુવતીઓ દરેક અવસર પર પરફેક્ટ લુક કેરી કરવા માંગે છે. આજ કારણ છે કે તે પોતાના આઉટફિટથી લઈને મેકઅપ દરેક વસ્તુનું ધ્યાન રાખે છે. આજકાલ મેકઅપ બધા માટે જીવનનો ખાસ ભાગ બની ચુક્યો છે. લગ્ન હોય કે કોઈ અન્ય ફંક્શન મેકઅપ ખૂબ જ જરૂરી છે. પરંતુ મેકઅપ કરતી વખતે અમુક ભુલો ન ક્યારેય ન કરો. 

જરૂર કરતા વધારે ફાઉન્ડેશન 
ફાઉન્ડેશન ચહેરાના દાગ-ધબ્બાને છુપાવીને ફેર લુક આપવામાં મદદ કરે છે. એવામાં મોટાભાગે સુંદર દેખાવવા માટે લોકો જરૂર કરતા વધારે ફાઉન્ડેશન લગાવી લે છે. ચહેરા પર વધારે ફાઉન્ડેશન લગાવવાથી તમારો મેકઅપ ખરાબ થઈ શકે છે. સાથે જ આ તમારી એજિંગને પણ વધારી શકે છે. 

જો તમે પણ પોતાના ચહેરા પર જરૂર કરતા વધારે ફાઉન્ડેશન લગાવો છો તો આ તમારા લુકને ખરાબ કરી શકે છે. કારણ કે તેના કારણે થોડા જ સમયમાં ચહેરા પર ફાઈન લાઈન્સ બનવા લાગે છે. 

લિપસ્ટિકનો ખોટો શેડ 
લિપસ્ટિક તમારા આખા મેકઅપને નિખારે છે. જો તેના માટે યોગ્ય શેડની પસંદગી કરવામાં આવે તો.  અલગ અલગ સ્કિન પર અલગ અલગ પ્રકારની લિપસ્ટિકના શેડ સૂટ કરે છે. એવામાં તમે જ્યારે પણ મેકઅપ કરો છો તો પોતાના સ્કીન ટોન અનુસાર લિપસ્ટિકના શેડની પસંદગી કરો. જેથી તમારો લુક ખરાબ ન થાય અને તમે સુંદર દેખાઈ શકો. 

ખોટો આઈ મેકઅપ 
મેકઅપ કરતી વખતે પ્લાસ્ટિકની જેમ જ આઈ મેકઅપનું પણ ખાસ ધ્યાન રાખવું પડે છે. જો તમે પોતાના લુકને નિખારવા માંગો છો તો આઈ શેડ્સની પસંદગી ધ્યાનથી કરો કારણ કે ખોટી આઈ શેડ્સ તમારા આખા લુકને ખરાબ કરી શકે છે. ઘણી વખત આંખની આસપાસ ઉંડા અને સ્ટ્રોન્ગ રંગો વાળા આઈ શેડોનો ઉપયોગ કરવાથી તમે વધારે ઉંમરના દેખાઈ શકો છો. એવામાં પ્રયત્ન કરો કે તમે નેચરલ શેડ્સ વાળા આઈ મેકઅપનો જ ઉપયોગ કરો. 

ડ્રાય સ્કિન પર મેકઅપ કરવો 
જો તમે મેકઅપ કરો છો તો ધ્યાન રાખો કે તમારી સ્કિન ડ્રાય ન હોય. હકીકતે ડ્રાય સ્કિન પર મેકઅપ કરવાથી ત્વચા મેકઅપને જલ્દી સોશી લે છે. જેના કારણે સ્કિન પર રિંકલ્સ દેખાવવા લાગે છે. એવામાં પરફેક્ટ લુક માટે પ્રયત્ન કરો કે તમે મેકઅપ કરતા પહેલા પોતાની સ્કિનને મોઈસ્ચરાઈઝ કરો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ