બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Madhya Pradesh sarpanch husband took obscene pictures of ex girlfriend refusing marriage went viral

બદનામ / ગર્લફ્રેન્ડે કર્યું બ્રેકઅપ તો બોયફ્રેન્ડે લીધો ખૌફનાક બદલો, મચી ગઈ મોટી ચકચાર, એને કારણે તો લગ્ન ખતરામાં

Kishor

Last Updated: 06:12 PM, 7 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રેમિકાએ લગ્નની ના પાડતા આરોપીએ પૂર્વ પ્રેમિકાને બદનામ કરવાના ઇરાદે તેની અશ્લીલ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ કરી હતી.

  • મધ્યપ્રદેશમા ચોંકાવનારો કિસ્સો
  • પૂર્વ પ્રેમિકાએ લગ્નની ના પાડતા આરોપી સરપંચ પતિએ અશ્લીલ તસવીરો કરી વાયરલ
  • ફરિયાદ બાદ પોલીસે કરી આરોપીની ધરપકડ

મધ્યપ્રદેશના ભીંડમાંથી પોલીસે ૩૩ વર્ષીય અખિલેશ કુમાર નામના સરપંચ પતિને દબોચી લીધો છે. જેને પોતાની પૂર્વ પ્રેમિકાને બદનામ કરવાના ઇરાદે અશ્લીલ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ કરી હતી. અખિલેશ અને તેની ગર્લફ્રેન્ડ વચ્ચે બ્રેકઅપ થઈ ગયું હતું. બાદમાં ચાલુ મહીનામાં જ અખિલેશની ગર્લફ્રેન્ડના લગ્ન હતા. જે મામલે જાણ થતા બ્રેકઅપનો ખાર રાખી અખીલેશે આ લગ્ન અગાઉ તેની પૂર્વ પ્રેમિકાને બદનામ કરવાનું આયોજન ઘડી કાઢ્યું હતું. બાદમાં પોતાની પાસે રહેલી તેની પ્રેમિકાની જે તે સમયગાળા દરમિયાનની તસવીર આરોપી અખિલેશે સોશિયલ મીડિયા પર વાયરલ કરી હતી. બાદમાં પૂર્વ પ્રેમિકાને જાણ થતા તે તાત્કાલિક પોલીસ મથકમાં દોડી ગઈ હતી. જ્યા ફરિયાદ નોંધાવી હતી.

ક્રૂરતાની તમામ હદ વટાવી, સામૂહિક દુષ્કર્મ બાદ કપડાં વિના ભટકતી રહી સગીરા,  કંપારી છૂટી જાય એવો VIDEO વાયરલ | moradabad after gang rape nude girl  walking on road video viral

બ્રેકઅપનો બદલો લેવા આ પ્રકારનું કૃત્ય કર્યું

પોલીસે ફરિયાદના આધારે આરોપી અખિલેશને દબોચી લીધો હતો. જેમાં આરોપી અખિલેશ અગાઉથી જ લગ્ન થયેલ હોવાનું બહાર આવ્યું છે અને તેની પત્ની ભીંડમાં સરપંચ તરીકે સેવા આપતી હતી. જોકે મહિલાને પોતાના પતિના આ કૃત્ય અંગે કાંઈ પણ ખબર ન હોવાનું પણ સામે આવ્યું છે. આરોપી અખિલેશની પૂછપરછમાં તેમણે જણાવ્યું કે તે પૂર્વ પ્રેમિકા સાથે લગ્ન કરવા માંગતો હતો. પરંતુ તેને લગ્નની મનાઈ કરતા આ વાત ગળે ઉતરી નહીં અને તેમણે બ્રેકઅપનો બદલો લેવા આ પ્રકારનું કૃત્ય કર્યું હતું. જોકે ખાસ વાત એ છે કે આરોપી પાસે પૂર્વ પ્રેમિકાના સોશિયલ મીડિયાના એકાઉન્ટના પાસવર્ડ પણ હતા. જેથી તે આ કારનામામાં સફળ રહ્યો હતો.

કલમ 354 મુજબ કાર્યવાહી
આરોપી દિલ્હીમાં રહી અને ડ્રાઇવિંગ કરતો હોવાનું સામે આવ્યું છે. ફરિયાદમાં એવો પણ દાવો કર્યો કે આરોપી સાથેની કેટલીક તસવીર 27 એપ્રિલના રોજ સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી. એટલું જ નહીં આ શખ્સે પીડિતાની બહેન સાથે પણ મુલાકાત કરી અને રૂપિયાની માંગ કરી હતી જેમાં તેમણે પીડિતા પર વાપરેલા તમામ રૂપિયા પરત આપવા માંગ કરી હતી. બાદમાં સાઈબર ક્રાઇમ પોલીસે નેટવર્ક ગોઠવી અને નેતાજી સુભાષ પ્લેસ મેટ્રો રેલવે સ્ટેશનમાંથી આરોપીને પકડી પાડી હતો. જેની સામે કલમ 354 મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ