બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Lyricist Gulzar and Jagadguru Rambhadracharya get big honor, get Jnanpith award 2023

BREAKING / ગીતકાર ગુલઝાર અને જગદગુરુ રામભદ્રાચાર્યને મોટું સન્માન, મળશે 2023નો જ્ઞાનપીઠ પુરસ્કાર

Published By: Pravin Joshi

Last Updated: 04:50 PM, 17 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહાન ફિલ્મ નિર્માતા અને ઉર્દૂ કવિ ગુલઝારની સાથે સંસ્કૃત સાહિત્યકાર જગદગુરુ રામભદ્રાચાર્યને જ્ઞાનપીઠ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે. પુરસ્કારથી સંબંધિત પસંદગી પેનલે જણાવ્યું કે, ગુલઝાર અને જગદગુરુ રામભદ્રાચાર્યને જ્ઞાનપીઠ પુરસ્કાર 2023 માટે પસંદ કરવામાં આવ્યા છે.

  • ગુલઝાર અને જગદગુરુ રામભદ્રાચાર્યને જ્ઞાનપીઠ એવોર્ડ મળશે
  • ગીતકાર ગુલઝાર જેઓ તેમના તેજસ્વી સર્જનો માટે વિશ્વભરમાં જાણીતા 
  • ઘણી ભાષાઓના જાણકાર જગદગુરુ રામભદ્રાચાર્યે 80 પુસ્તકો લખ્યા 

મહાન ફિલ્મ નિર્માતા અને ઉર્દૂ કવિ ગુલઝારની સાથે સંસ્કૃત સાહિત્યકાર જગદગુરુ રામભદ્રાચાર્યને જ્ઞાનપીઠ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે. પુરસ્કારથી સંબંધિત પસંદગી પેનલે જણાવ્યું કે, ગુલઝાર અને જગદગુરુ રામભદ્રાચાર્યને જ્ઞાનપીઠ પુરસ્કાર 2023 માટે પસંદ કરવામાં આવ્યા છે. મહાન ફિલ્મ નિર્માતા, ગીતકાર અને ઉર્દૂ કવિ ગુલઝારની સાથે સંસ્કૃત ભાષાના વિદ્વાન જગદગુરુ રામભદ્રાચાર્યને જ્ઞાનપીઠ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે. પુરસ્કારથી સંબંધિત પસંદગી પેનલે જણાવ્યું કે, ગુલઝાર અને જગદગુરુ રામભદ્રાચાર્યને જ્ઞાનપીઠ પુરસ્કાર 2023 માટે પસંદ કરવામાં આવ્યા છે.

પેટ્રોલ પંપ પર કામ કરવાથી ઓસ્કાર ઍવોર્ડ સુધી ગુલઝાર સાહેબના 84 બેમિસાલ |  happy birthday gulzar

ગુલઝાર અને જગદગુરુ રામભદ્રાચાર્યને જ્ઞાનપીઠ એવોર્ડ મળશે

ગીતકાર ગુલઝાર જેઓ તેમના તેજસ્વી સર્જનો માટે વિશ્વભરમાં જાણીતા છે, તેમને ઉર્દૂ ભાષામાં તેમના અતુલ્ય યોગદાન માટે જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જગદ્ગુરુ રામભદ્રાચાર્યનું નામ પણ સંસ્કૃત ભાષામાં તેમના યોગદાન માટે સાહિત્યના આ સર્વોચ્ચ સન્માન માટે પસંદ કરવામાં આવ્યું છે.

ખોટી રીતે ગવાઈ રહી છે હનુમાન ચાલીસા...', જગદગુરુ રામભદ્રાચાર્યએ ગણાવી 4  ભૂલો, કહ્યું સુધાર થવો જોઈએ | jagadguru rambhadracharya tell errors in  hanuman chalisa ramcharitmanas ...

વધુ વાંચો : રામ મંદિરના કાર્યક્રમમાં અમિતાભ અને ઐશ્વર્યા દેખાઈ, ગરીબો નહીં: રાહુલ ગાંધી

રામભદ્રાચાર્ય શિક્ષક તેમજ સંસ્કૃત ભાષાના વિદ્વાન હતા

જગદગુરુ રામભદ્રાચાર્ય, જેમણે જન્મના બે મહિના પછી જ તેમની આંખોની રોશની ગુમાવી હતી, તેઓ એક ઉત્તમ શિક્ષક તેમજ સંસ્કૃત ભાષાના વિદ્વાન હતા. ઘણી ભાષાઓના જાણકાર જગદગુરુ રામભદ્રાચાર્યે 80 પુસ્તકો લખ્યા છે. તેમને 22 ભાષાઓનું જ્ઞાન છે. જગદગુરુ રામભદ્રાચાર્યને પણ પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે. જગદગુરુ રામભદ્રાચાર્યને વર્ષ 2015માં ભારત સરકાર દ્વારા પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Gyanpithaward2023 JagadguruRambhadracharya LyricistGulzar honor Gyanpithaward2023

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ