અસર / આજથી ગૅસ સિલિન્ડરના ભાવમાં મોટો વધારો થતાં ગૃહિણીઓ મુશ્કેલીમાં, ફટાફટ જાણો નવા ભાવ

lpg price in india 1 june 2020 lpg gas cylinder indane gas indian oil know new rate here

દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (HPCL,BPCL, IOC)એ સબ્સિડી વિનાના એલપીજી સિલન્ડરની કિંમતમાં વધારો કરવાની જાહેરાત કરી છે. 14.2 કિલોગ્રામના સબ્સિડી વિનાના એલપીજી સિલિન્ડરના ભાવ દિલ્હીમાં 11.50 રૂપિયા વધ્યો છે. નવી કિંમત વધીને 593 રૂપિયા થઈ છે. 19 કિલો સિલિન્ડરની કિંમત 110 રૂપિયા વધી 1139.50 રૂપિયા થઈ ગઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ