ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

એલર્ટ / તમારી પાસે છે Indane કંપનીનો LPG સિલિન્ડર, તો જાણો બદલાઈ ગયો છે બુકિંગ નંબર

lpg cylinder booking number changed indane released new number

જો તમે ઘરેલૂ એલપીજી રિફિલને માટે મોબાઈલ નંબરનો ઉપયોગ કરો છો તો આ ન્યૂઝ તમારા માટે કામની છે. જો તમે ઈન્ડેનના ગ્રાહક છો તો તમે તમારા જૂના નંબર પર ગેસ સિલિન્ડર બુક નહીં કરાવી શકો. ઈન્ડેને પોતાના ગ્રાહકો માટે તેમના રજિસ્ટર્ડ નંબર પર નવો નંબર મોકલ્યો છે. આ નંબર પર તમે ગેસ રિફિલ કરાવવા માટે સિલિન્ડર બુક કરાવી શકો છો. તમે કુલ 4 રીતે ગેસ સિલિન્ડરનું બુકિંગ કરાવી શકો છો.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ