ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / બોલિવૂડ / પાંચ વર્ષના પ્રેમ બાદ લગ્ન અને હવે પહેલું કરવાચોથ, સ્ટેબિન માટે નૂપુરનો ખાસ અંદાજ જોઈ ફેન્સ થયા ફિદા
5 ફોટો ગેલેરી
Last Updated: 11:12 PM, 30 October 2026
1/5
બોલિવૂડ એક્ટ્રેસ કૃતિ સેનનની બહેન નૂપુર સેનન હાલમાં પોતાના અંગત જીવનની ખુશીઓ માણી રહી છે. લગ્ન બાદ નૂપુરે પતિ સ્ટેબિન બેન સાથે પોતાનું પહેલું કરવાચોથ સેલિબ્રેટ કર્યું છે. આ ખાસ પ્રસંગની કેટલીક સુંદર તસવીરો તેને સોશિયલ મીડિયા પર શેર કરી છે જેમાં કપલની ખુશી અને એકબીજા પ્રત્યેનો પ્રેમ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે.
2/5
નૂપુર કૃતિ સેનનની નાની બહેન છે. તેને માત્ર બહેન તરીકે નહીં પરંતુ પોતાના અભિનય અને મ્યુઝિક વીડિયોના જોરે પોતાની ઓળખ બનાવી છે. આ વખતે તેને લાલ રંગનો ધોતી-કુર્તા સેટ પહેર્યો અને તેની સાથે વાદળી રંગનું દુપટ્ટું લીધું. સાદો પણ સુંદર અને સ્ટાઇલિશ લુક રહ્યો. પતિ સ્ટેબિને કાળા કુર્તા-પાજામામાં સાથ આપ્યો.
ADVERTISEMENT
3/5
4/5
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ