બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
ડ્રાઈવિંગ લાયસન્સ છે ફરજીયાત
ખરેખર, ઘણી જગ્યાઓ પર યોજનાનો લાભ લેવાથી લઇને આઈડીપ્રુફ તરીકે પણ ડ્રાઈવિંગ લાયસન્સની જરૂર હોય છે. જો એવામાં તમારું ઓરિજનલ ડ્રાઈવિંગ લાયસન્સ કોઈ પણ કારણે ખોવાઈ જાય છે અથવા ફાટી જાય છે તો રસ્તા પર વાહન ચલાવવુ તમારા માટે નુકસાનકારક નિવડી શકે છે. એવામાં તમે અમુક સરળ સ્ટેપને ફોલો કરી ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે લાયસન્સ મેળવી શકો છો.
ADVERTISEMENT

આ સરળ સ્ટેપને કરો ફોલો
ADVERTISEMENT
ઑફલાઈન માટે આ સ્ટેપને કરો ફૉલો
ADVERTISEMENT
રિસીપ્ટ સંભાળીને રાખો
ADVERTISEMENT
આ પ્રક્રિયા બાદ ડુપ્લીકેટ ડ્રાઈવિંગ લાયસન્સની ઑનલાઈન પ્રક્રિયા બાદ જેવુ તમારું પેપર વર્ક પુરૂ થશે. આ દરમ્યાન તમને એક રીસિપ્ટ પણ આપવામાં આવશે. જેને સંભાળી લો. કારણકે જ્યારે તમારી પાસે ડુપ્લીકેટ DL પહોંચશે ત્યારે તમને તેની જરૂર પડશે. અથવા પછી ડુપ્લીકેટ ડીએલને આવવામાં મોડુ થાય છે તો તે રીસિપ્ટ દ્વારા તમે પોતાના ડ્રાઈવિંગ લાયસન્સની જાણકારી મેળવી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.