બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ભારત / Lok Sabha Election 2024 notification for the first phase of lok sabha elections

Lok Sabha Election 2024 / લોકસભા ચૂંટણી: 102 સીટો માટેનું નોટિફિકેશન જાહેર, આજથી શરૂ થશે નોમિનેશન પ્રક્રિયા

Arohi

Last Updated: 07:58 AM, 20 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણીના પહેલા ચરણ માટે નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. 7 તક્કામાં મતદાન થશે. પહેલા તબક્કા માટે 19 એપ્રિલ, બીજા તબક્કા માટે 26 એપ્રિલ, ત્રીજા તબક્કા માટે 7 મે, ચોથા તબક્કા માટે 13 મે, પાંચમા તબક્કા માટે 20 મે, છઠ્ઠા તબક્કા માટે 25 મે અને સાતમાં તબક્કા માટે 1 જૂને મતદાન કરવામાં આવશે.

લોકસભા ચૂંટણીના પહેલા તબક્કાની નોટિફિકેશન જાહેર થઈ ચુકી છે. આ તબક્કામાં 17 રાજ્યો અને ચાર કેન્દ્ર શાસિત પ્રદેશોની 102 લોકસભા સીટો પર ચૂંટણી થશે. તબક્કામાં જે રાજ્યોની લોકસભા સીટો માટે મતદાન થશે તેમના પર ઉમેદવારોના નોમિનેશન દાખલ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. 

જણાવી દઈએ કે ચૂંટણી આયોગે લોકસભા ચૂંટણી કાર્યક્રમ જાહેર કરી દીધો છે. જેના હેઠળ 7 તક્કામાં મતદાન થશે. પહેલા તબક્કા માટે 19 એપ્રિલ, બીજા તબક્કા માટે 26 એપ્રિલ, ત્રીજા તબક્કા માટે 7 મે, ચોથા તબક્કા માટે 13 મે, પાંચમા તબક્કા માટે 20 મે, છઠ્ઠા તબક્કા માટે 25 મે અને સાતમાં તબક્કા માટે 1 જૂને મતદાન કરવામાં આવશે. પરિણામ 4 જૂને આવશે. 

ચૂંટણી પંચે કહ્યું છે કે તે નિષ્પક્ષ, સ્વતંત્ર અને સુરક્ષિત લોકસભા ચૂંટણી આયોજીત કરવા માટે પ્રતિબદ્ધ છે. પહેલા ચરણ માટે 27 માર્ચ સુધી નોમિનેશન દાખલ કરવામાં આવી શકે છે. નોમિનેશનની તપાસ 28 માર્ચે કરવામાં આવશે અને ઉમેદવારી પરત લેવાની છેલ્લી તારીખ 30 માર્ચ છે. 

વધુ વાંચો : લોકસભા ચૂંટણીમાં નાણાની હેરફેર પર પહેરો, IT વિભાગે શરૂ કર્યો કંટ્રોલ રૂમ, નોંધી લો નંબર

આ રાજ્યોમાં પહેલા ચરણની ચૂંટણી 
પહેલા ચરણમાં તમિલનાડુની 29, રાજસ્થનાની 12, ઉત્તર પ્રદેશની 8, મધ્ય પ્રદેશની 6, ઉત્તરાખંડ, અસમ અને મહારાષ્ટ્રની 5-5, બિહારની 4, પશ્ચિમ બંગાળની 3, અરૂણાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલયની 2-2 અને છત્તીસગઢ, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ, ત્રિપુરા, અંડમાન અને નિકોબાર દ્વીપ સમૂહ, જમ્મૂ-કાશ્મીર, લક્ષદ્વીપ અને પુદુચેરીમાં 1-1 સીટો પર મતદાન થશે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ