ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Lok Sabha Election 2024 control room was started by the Income Tax Department in connection

અમદાવાદ / લોકસભા ચૂંટણીમાં નાણાની હેરફેર પર પહેરો, IT વિભાગે શરૂ કર્યો કંટ્રોલ રૂમ, નોંધી લો નંબર

Published By: Vishal Khamar

Last Updated: 09:11 PM, 19 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024: બ્લેક મની, હવાલા મની અને કૅશ બુલિયન અંગેની માહિતી અને ફરિયાદો મેળવવા માટે અમદાવાદના આયકર ભવન ખાતે શરૂ કરાયો કંટ્રોલ રૂમ

ADVERTISEMENT

લોકસભાની સામાન્ય ચૂંટણી-2024ને ધ્યાનમાં રાખીને બ્લેક મની, હવાલા મની અને કૅશ બુલિયન જેવી પ્રવૃત્તિઓની માહિતી પૂરી પાડવા કે ફરિયાદો મેળવવા આવક વેરા વિભાગ દ્વારા અમદાવાદના આયકર ભવન ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. તેમજ કંટ્રોલ રૂમના સંપર્ક નંબર, વૉટ્સ ઍપ નંબર તથા ઈ-મેઈલ આઈ.ડી. જાહેર કરવામાં આવ્યા છે.

અમદાવાદના આયકર ભવન ખાતે શરૂ કરાયો કંટ્રોલ રૂમ
કોઈપણ પ્રકારના ભય કે લાલચ વગર મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણીઓ યોજાય તે માટે ભારતના ચૂંટણી પંચના નિર્દેશ અનુસાર મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા આવશ્યક વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. જેના ભાગરૂપે લોકસભાની સામાન્ય ચૂંટણી દરમિયાન બ્લેક મની, હવાલા મની અને કૅશ બુલિયન જેવી ગતીવિધિ સંદર્ભે કોઈપણ પ્રકારની જાણકારી આપવા કે ફરિયાદ કરવા આવક વેરા વિભાગ દ્વારા રૂમ નં.141, પહેલો માળ, આયકર ભવન, અમદાવાદ ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. 

વાંચવા જેવું: ગેમની લતમાં શોરુમ મેનેજર બન્યો ચોર, હિસાબમાં શાતિર રીતે કરતો ગોલમાલ, અમદાવાદનો ચેતવતો કિસ્સો

ટોલ ફ્રી નંબર જાહેર કરાયો
આ ઉપરાંત ટોલ ફ્રી નં. 1800-599-99999, લેન્ડ લાઈન નં. 079-29911052/3/4/5 જાહેર કરવામાં આવ્યો છે. સાથે જ વૉટ્સઍપ નં. 8160745408 પર તથા આવક વેરા વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલા ઈમેઈલ આઈ.ડી. [email protected] પર પણ ફરિયાદ કરી શકાશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Control Room Election 2024 Income Tax Department Lok Sabha Election 2024 આયકર વિભાગનો કન્ટ્રોલ રૂમ Lok Sabha Election 2024

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ