બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT

આ ઉપરાંત તમામ દુકાનદારોએ એ વાતનું ધ્યાન રાખવું પડશે કે ગ્રાહકો એકબીજાથી ઓછામાં ઓછુ 6 ફૂટનું અંતર બનાવીને રાખે. કોઇપણ સમયે કોઇપણ દુકાનમાં પાંચથી વધારે લોકોને અંદર જવાની મંજૂરી અપાશે નહીં. અહીં સરકારે કહ્યું છે કે શોપિંગ મોલ લૉકડાઉનના ચોથા ચરણમાં પણ બંધ રહેશે.
ADVERTISEMENT

કંપનીઓ અને ખાનગી કાર્યાલયોને લઇને ગૃહ મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં પણ સંભવ હોય, વર્ક ફ્રોમ હોમ પોલિસીનું પાલન કરવામાં આવવું જોઇએ.
ADVERTISEMENT
આ ઉપરાંત તમામ કાર્યાલયો અને અન્ય સંસ્થાઓમાં તમામ પ્રવેશ અને બહાર જવાના દરવાજા પર થર્મલ સ્કેનિંગ કરાય અને સેનિટાઇઝરનો ઉપયોગ કરવામાં આવે. ઓફિસો, સંસ્થાઓમાં કામનો સમય અલગ-અલગ અપનાવવામાં આવે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.