બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / દેશભક્તિનો જુસ્સો વધારવા સ્વતંત્રતા દિવસ પર મિત્રો અને પ્રિયજનોને મોકલો આ ખાસ મેસેજ

જાણવા જેવું / દેશભક્તિનો જુસ્સો વધારવા સ્વતંત્રતા દિવસ પર મિત્રો અને પ્રિયજનોને મોકલો આ ખાસ મેસેજ

Priyankka Triveddi

Last Updated: 07:25 PM, 14 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત આવતીકાલે તેનો 79th Independence Day ઉજવશે. ત્યારે આ અવસર પર જો તમે પણ તમારા પરિવાર કે મિત્રોને આ દિવસે વિશ કરવા માંગો છો તો તો આ શાયરીઓ દ્વારા તમે Whatsapp , Facebook કે Instagram પર શેર કરીને તમારી દેશ ભક્તિની ભાવનાને લોકો સાથે વહેંચી શકો છો.

Happy Independence Day Wishes:

15 ઓગસ્ટ એટલે કે આવતીકાલે India 79th Independence Day ઉજવશે . આ દિવસે તમે માત્ર તિરંગો ફરકાવીને જ નહીં પરંતુ તમારામાં રહેલી દેશભક્તિની ભાવનાને શબ્દોમાં શાયરીના રૂપમાં પણ લોકો સુધી પહોંચાડી શકો છો. આ દિવસે શેર કરવા માટે અમુક ખાસ શેરીઓનું કલેક્શન અમે તમારા માટે લાવ્યા છે અને તે તમે સોશિયલ મીડિયામાં શેર કરી શકો છો.

જો તમે પણ તમારા મિત્ર, પરિવાર કે સોશિયલ મીડિયા પર દેશભક્તિ દર્શાવવા માંગતા હોવ તો અંહિયા તમારા માટે ટોપ 10 બેસ્ટ Independence શાયરી શેર કરી રહ્યા છીએ જે તેમ તમારા WhatsApp, Facebook કે Instagram પર શેર કરી શકો છો.

ટોપ 10 સ્વતંત્રતા દિવસની શાયરી હિન્દીમાં

1.

लहराएगा तिरंगा अब सारे आसमान पर,

भारत का नाम होगा सबकी जुबान पर।

ऐसा होगा आज का दिन,

आओ मिलकर मनाएं स्वतंत्रता दिवस हम सभी मिलकर।

स्वतंत्रता दिवस की शुभकामनाएं!

2.

न जरूरत है हमें किसी और पहचान की,

हमारे पास है सिर्फ एक पहचान- हम हिंदुस्तानी।

Happy Independence Day 2025!

3.

देशभक्ति की भावना हर दिल में जगाएं,

आओ मिलकर स्वतंत्रता का पर्व मनाएं।

15 अगस्त की हार्दिक बधाई!

4.

वो शमा अब भी जल रही है,

जिसे जलाया था शहीदों ने अपने लहू से।

जय हिंद, स्वतंत्रता दिवस की शुभकामनाएं!

5.

लिख रहा हूं मैं आजादी की गाथा,

जिसमें शहीदों का है लहू मिला।

Happy 79th Independence Day!

6.

स्वतंत्रता का यह पर्व है महान,

भारत मां के वीरों को मेरा प्रणाम।

7.

तिरंगे की शान में अपना सिर झुका देंगे,

देश के लिए हर बलिदान दे देंगे।

स्वतंत्रता दिवस मुबारक!

8.

ना भूल पाएंगे वो बलिदान,

जिनके कारण आज आजाद है हिंदुस्तान।

9.

भारत मां के वीर सपूतों, तुम्हें सलाम,

तुम्हारी वजह से है हमारा यह देश महान।

10.

आओ मिलकर प्रतिज्ञा करें,

देश को आगे बढ़ाएंगे और हर मुश्किल में साथ निभाएंगे।

जय हिंद, वंदे मातरम्!

વધુ વાંચો: કિશ્તવાડમાં વાદળ ફાટતા 32થી વધુ લોકોના મોત અને 120 ઘાયલ, CISFના બે જવાન શહીદ

Promo New Parul

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

India 79th Independence Day Independence Day Wishes Independence Day Celebration
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ